Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था०६ सू०२६ जीवानां दिशोगत्यादींश्च निरूपणम् ३४७ ॥ १० ॥ दर्शनाभिगमः-दर्शनम्-सामान्यग्राही बोधः, तच्चेह-गुणमत्ययावध्यादिप्रत्यक्षरूपम् , तेन अभिगमावस्तुनः परिच्छेदः, तस्य अभिगमः=माप्तिर्वति ॥ ११ ॥ ज्ञानाभिगमः-ज्ञानंमत्यादि लक्षणं, तेन तस्य वा अभिगमः ॥ १२ ॥ जीवाभिगमः-जीवाना-प्राणिनाम् अभिगमो गुणप्रत्ययायध्यादिप्रत्यक्षतः॥१३॥ अजीवाभिगमः-अनीवानां-पुद्गलास्तिकायादीनाम् अभिगमः परिच्छेदो गुणप्रत्ययावध्यादि प्रत्यक्षतः ॥ १४ ॥ इति । एवम्-अमुना प्रकारेण-यथा जीवानां षभिर्दिग्भिः गत्यादीनि भवन्ति तथैव-चतुर्विंशतिदण्डकेषु पञ्चेन्द्रियतिर्यग्योन्ध है वह काल संयोग है यहां काल का नियामक होने से आदित्य आदि के प्रकाश को ही काल कह दिया गया है १० सामान्य को ग्रहण करनेवाला जो बोध है उसका नाम दर्शन है वह दर्शन यहां गुणप्रत्यय जो अबधि आदि प्रत्यक्ष हैं तद्रूप लिया गया है इस दर्शन से जो वस्तु का परिच्छेद है वह अथवा इसकी जो प्राप्ति है यह दर्शनाभिगम है ११ मत्यादि रूप ज्ञान से जो अभिगम है वह अथवा मत्यादि रूप ज्ञान का जो अभिगम प्राप्ति है वह ज्ञानाभिगम है १२ जीवों का जो गुण प्रत्यय अवधि आदि प्रत्यक्ष से परिच्छेद होता है वह जीयाभिगम है १३ पुद्गलास्तिकाय आदिकों का जो गुण प्रत्यय अवधि आदि प्रत्यक्ष से परिच्छेद ज्ञान होता है वह अजीचाभिगम है १४ इस तरह से जैसे जीवों की छह दिशाओं से ये गत्यादिक वस्तुएँ होती हैं उसी तरह से चौवीस दण्डकों में पञ्चेन्द्रिय तिर्यश्च योनिकों की छह दिशाओं કાળસંગ છે. આદિત્ય આદિ દ્વારા જ કાળનું નિયમન થતું હોવાથી અહીં આદિત્ય આદિના પ્રકાશને જ કાળરૂપે પ્રકટ કરવામાં આવેલ છે. ૧૦ સામાન્યને ગ્રહણ કરનાર જે બેધ છે, તેનું નામ દર્શન છે. તે દર્શનને અહીં ગુણપ્રત્યય અવધિ આદિ પ્રત્યક્ષ રૂપે ગ્રહણ કરવામાં આવેલ છે. તે દર્શન દ્વારા વસ્તુને જે પરિછેદ (બંધ) થાય છે તેને અથવા તેની જે પ્રાપ્તિ છે તેનું નામ દર્શનાભિગમ છે. ૧૧ મતિજ્ઞાન આદિ રૂપ જ્ઞાન વડે જે અભિગમ થાય છે તેને અથવા મતિજ્ઞાન આદિ રૂપ જ્ઞાનને જે અભિગમ (પ્રાપ્તિ) થાય છે તેને જ્ઞાનાભિગમ કહે છે. ૫ ૧૨. ગુણપ્રત્યય અવધિ આદિ પ્રત્યક્ષ વડે જીવને જે પરિચ્છેદ (બંધ) થાય છે તેનું નામ જીવાભિગમ છે. ૧૩ મુક્લાસ્તિકાય આદિકેને ગુણપ્રત્યય અવધિ આદિ પ્રત્યક્ષ વડે જે પરિચ્છેદ (બેધ-જ્ઞાન) થાય છે તેનું નામ અજવાભિગમ છે. ૧૪ આ રીતે જેમ જીવની ગતિ આદિ ઉપર્યુક્ત વસ્તુઓ છએ દિશામાં થાય છે, એ જ પ્રમાણે વીસ દંડકના જીવોમાંના પંચેન્દ્રિય તિર્યચનિકની ગતિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪