Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३४८
स्थानाङ्गसूत्रे निकानां षभिर्दिग्भिर्गत्यादीनि भवन्ति, मनुष्याणामपि पड्भिदिग्भिर्गत्यादीनि भयन्तीति । नारकादयो द्वाविंशतिदण्डकगता जीवास्तु षड्भिर्दिग्भिर्गत्यादिमन्तो न भवन्ति । तथाहि-नारकादीनां द्वाविंशतेनीवविशेषाणां तु नारकदेवेषु उत्पत्त्यभायात् ऊर्ध्वाधोदिशौ आश्रित्य गत्यागत्योरभावः । तथा-गुणप्रत्ययावधिलक्षणप्रत्यक्षरूपा दर्शनज्ञानजीवाजीवाभिगमा अपि तेषां न भवन्ति । भवपत्ययावधिपक्षेतु नारकज्योतिष्कास्तिर्यगयधयः, भवनपतिव्यन्तरा कविधयः, चैमानिकास्त्वधोऽवधयः, शेषास्तु निरवधयो बोध्याः ॥ इतिः ० २६ ॥ से गत्यादिक वस्तुएँ होती हैं मनुष्यों की भी छह दिशाओं से ये गत्यादिक वस्तुएँ होती हैं । परन्तु जो नारकादि २२ दण्डकगत जीय हैं वे छह दिशाओं से गत्यादिवाले नहीं होते हैं क्योंकि २२ जीय विशेष रूप नारक आदिकों का नारक देवों में उत्पत्ति का अभाव रहता है इसलिये ऊर्ध्वदिशा और अधो दिशा को आश्रित करके गति
और आगति का अभाव है नारक मरकर द्वितीय भव में नारक और देव नहीं होता है और देव मरकर अनन्तर भव में द्विताय भव में देव एवं नारक नहीं होता है । तथा गुण प्रत्यय-तपस्यादि जन्य अव. विज्ञान अवधिदर्शन जीवाभिगम और अजीवाभिगम ये सब भी उनके नहीं होते हैं परन्तु भवप्रत्यय अवधिपक्षमें तो नारक एवं ज्योतिष्क तिर्यगयधिवाले होतेहैं भवन पति और व्यन्तर ऊर्य अवधिघाले होतेहैं। અધિક વસ્તુઓ છએ દિશામાંથી થાય છે. મનુષ્યની ગતિ આદિક વસ્તુઓ પણ છએ દિશામાંથી થાય છે. પરંતુ નારક આદિ ૨૨ દંડકગત જીવે છે એ દિશાઓમાં ગતિ આદિવાળાં હતા નથી, કારણ કે તે ૨૨ પ્રકારના જીવ વિશેષ રૂપ નારક આદિકેને નારકે અને દેશમાં ઉત્પત્તિને અભાવ રહે છે. તે કારણે તે છોમાં ઉદર્વદિશા અને અધોદિશા તરફની ગતિ અને આગ તિને અભાવ રહે છે. નારક જીવ તેનું નરકગતિનું આયુષ્ય પૂરું કરીને ત્યાર પછીના ભવમાં નારક રૂપે કે દેવ રૂપે ઉત્પન્ન થતો નથી, અને દેવ પણ તેનું દેવલોકનું આયુષ્ય પૂરું કરીને પછીના ભવમાં દેવ અથવા નારક રૂપે ઉત્પન્ન થતું નથી. તથા તેમનામાં ગુણપ્રત્યય (તપસ્યાદિ જન્ય) અવધિજ્ઞાન, અવધિદર્શન, છપાભિગમ અને અછવાભિગમને સદૂભાવ હોતે નથી. પરન્ત ભવપ્રત્યય અવધિની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે નારક અને જ્યોતિષ્ક તિય અવધિવાળા હોય છે, ભવનપતિ અને વ્યન્તર ઉર્વ અવધિવાળા
श्री. स्थानांग सूत्र :०४