Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५२
स्थानाङ्गसूत्रे उपसर्गे देवमनुष्यादिजनिते उपद्रवे । २। तथा-ब्रह्मचर्यगुप्तेः तितिक्षणे अधिसहने च, आहारत्यागे हि ब्रह्मचर्य सुरक्षितं भवतीति बोध्यम् । ३ । तथा-प्राणिदयातपोहेतोः-प्राणिदया पृथिव्यादि जीवरक्षा, तपः अनशनादिकं द्वादश विधम् , तयोर्हेतोः-पाणिदयानिमित्तं तपोनिमित्तं चेत्यर्थः । ४ । ५॥ तथा-शरीरव्यवच्छे. दनार्थाय शरीरस्य व्यवच्छेदनं त्यागः-भक्तमत्याख्यानादिरूपः, तदर्थाय-तनिभित्तम् आहारं परित्यजन जिनाज्ञाविराधको न भवतीति षष्ठं स्थानम् ॥सू०२७॥ मनुष्य आदि कृत उपसर्गों युक्त हो जाताहै तो ऐसी स्थिति में आहार का परित्याग करने वाला श्रमण निन्ध जिनाज्ञा का विराधक नहीं होता है २ ब्रह्मचर्य की रक्षा करने के निमित्त यदि वह आहार का परित्याग कर देता है तो वह जिनाज्ञा का विराधक नहीं होता है क्योंकि कुछ समय के लिये किया गया आहार का परित्याग ब्रह्मचर्य का रक्षक माना गया है प्राणिया पृथिव्यादिक जीयों की रक्षा के हेतु एवं अनशन आदि १२ प्रकार के तपों के आचरण के निमित्त यदि वह श्रमण निर्ग्रन्थ आहार का परित्याग कर देता है तो वह जिनाज्ञा का चिराधक नहीं होता है इसी प्रकार से वह यदि भक्त प्रत्याख्यानादि (संथारा) रूप विशिष्ट तपस्या के निमित्त आहार का परित्याग कर देता है तो वह जिनाज्ञा का विराधक नहीं होता है इस प्रकार के इन ६ कारणों के निमित्त आहार का परित्याग करने वाला श्रमण निन्ध जिनाज्ञा का विराधक नहीं होता है । सू० २७ ।।
- જે કઈ શ્રમણ નિગ્રંથ પર દેવ, મનુષ્ય આદિ કૃત ઉપસર્ગો આવી પડે, તે એવી પરિસ્થિતિમાં જે તે આહારનો પરિત્યાગ કરી નાખે તે તેને જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરનારે ગણી શકાય નહીં.
બ્રહ્મચર્યની રક્ષા નિમિત્તે આહારને પરિત્યાગ કરી નાખનાર શ્રમણ પણ જિનાજ્ઞાને વિરાધક ગણાતા નથી, કારણ કે અમુક સમય પર્યન્તના આહારના ત્યાગ દ્વારા બ્રહ્મચર્ય વ્રતની રક્ષા થાય છે, એવું માનવામાં આવે છે.
(૪) પ્રાણિદયા–પૃથ્વીકાય આદિ ની રક્ષાના હેતુથી અને (૫) અનશન આદિ ૧૨ પ્રકારના તપના આચરણને નિમિત્ત આહારને પરિત્યાગ કરનાર સાધુ પણ જિનાજ્ઞાને વિરાધક ગણાતું નથી.
(૬) ભક્તપ્રત્યાખ્યાન (સંથારે) આદિ રૂપ વિશિષ્ટ તપસ્યાને નિમિત્તે આહારને પરિત્યાગ કરનાર શ્રમણ નિર્ગથે પણ જિનાજ્ઞાને વિરાધક ગણાતા નથી. આ પ્રકારના છ કારણને નિમિત્તે પરિત્યાગ કરનાર સાધુ જિનાજ્ઞાને વિરાધક બનતું નથી. સૂ. ૨૭ છે
श्री.स्थानांगसूत्र:०४