Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघा टीका स्था०५ उ०३ सू.२५ ज्ञानस्वरूपनिरूपणम्
२६७ तस्य विस्तारो-विष्कम्भस्तस्य प्रदेशापेक्षया अनन्तकम् ३। सर्पविस्तारानन्तकम्सर्वतो विस्तारो यस्य स सर्वविस्तार:-सर्याकाशः, तस्य प्रदेशापेक्षया अनन्तकम् १। तथा-शाश्वतानन्तकम्-शाश्वतम्-अनाघपर्यवसित जीवादिद्रव्यं, तस्य अनन्तकम्-अनन्तकालस्थितिकत्वादिति ॥ सू० २४ ॥
अनन्तरसूत्रोक्तार्थपरिच्छेदो ज्ञानाद् भवतीति ज्ञानस्वरूपं निरूपयितुमाह
मूलम्-पंचविहे नाणे पण्णत्ते, तं जहा-आभिणिबोहियणाणे १ सुयणाणे २ ओहिणाणे ३ मणपज्जवणाणे ४ केवलणाणे ५॥ सू० २५ ॥
छाया-पञ्चविधं ज्ञानं प्रज्ञप्तम्, तद्यथा-आमिनिबोधिकज्ञानं १ श्रुतज्ञानम् २ अवधिज्ञानं ३, मनःपर्यवज्ञानं ४ केवलज्ञानम् ५ ॥ मू० २५ ॥
टीका-पंचविहे ' इत्यादि । __ व्याख्या निगदसिद्धा। विस्तरस्तु नन्दीसूत्रस्य मत्कृतापां ज्ञानचन्द्रिका व्याख्यायां विलोकनीयः ॥ मू० २५ ॥ जो विस्तार-विष्कम्भ है, सो इस विस्तारमें जो प्रदेशोंकी अपेक्षासे अनन्तक है, वह प्रदेशानन्तक है, जिसका सर्व रूपसे विस्तार है, ऐसा वह सर्वाकाश सर्व विस्तार पदसे यहां लिया गया है, इस सर्वाकाशरूप सर्व विस्तारमें जो प्रदेशोंकी अपेक्षा अनन्तक है, वह सर्व विस्तारानन्तक है । अनादि अनन्तरूप जो जीवादि द्रव्य है, वह यहां शाश्वत शब्दसे गृहीत हुआ है, इस शाश्वतकी जो अनन्तता है, यह अनन्तकाल तक स्थितिवाला होनेसे शाश्वतानन्तक है । सू० २४ ॥
इस ऊपरके सूत्र में उक्त अर्थका परिच्छेद ज्ञान से होता है, इसलिये अब सूत्रकार ज्ञानके स्वरूपका निरूपण करते हैं - વિસ્તાર (વિષ્કભી છે તે વિસ્તારમાં પ્રદેશોની અપેક્ષાએ જે અનન્તક છે તેનું નામ પ્રદેશાનન્તક છે. જેને સર્વ રૂપે વિસ્તાર છે એવા સર્વાકાશને અહીં સર્વ વિસ્તાર પદથી ગ્રહણ કરવામાં આવેલ છે. તે સર્વકાશ રૂપ સર્વ વિસ્તારમાં પ્રદેશની અપેક્ષાએ જે અનન્તક છે તેને સર્વ વિસ્તારાનન્તક કહે છે. અનાદિ અનન્ત રૂપ જે જીવાદિ દ્રવ્ય છે, તેને અહીં શાશ્વત પદથી ગ્રહણ કરવામાં આવેલ છે. આ શાશ્વતની જે અનન્તતા છે તે અનન્તકાળની સ્થિતિ વાળી છે. તેથી તેને શાશ્વતાનન્તક કહે છે. સૂ. ૨૪ છે
આગલા સૂત્રમાં જે વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે વિષયને પરિચ્છેદ (બંધ) જ્ઞાન વડે જ થાય છે. તેથી હવે સૂત્રકાર જ્ઞાનના પ્રકારનું
श्री. स्थानांग सूत्र :०४