Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुपा टीका स्था०६ सू०३ साघोजिनाज्ञाऽविराधकत्यनिरूपणम् नातिकामन्ति-जिनाज्ञां नोल्लङ्घयन्ति । तान्येव स्थानान्याह—तद्यथा-अन्तस्तो वसतेराभ्यन्तराद् बहिः बाह्यपदेशं नयन्तः पापयन्तो नातिकामन्ति जिनाज्ञामिति प्रथमं स्थानम् । बा अथवा बहिष्टः वसतेबहिः प्रदेशात् निर्बहिः-नितरां. बहिः निर्वहिः-बाह्यप्रदेशादपि वहिः-दूरप्रदेशं नयन्त इति द्वितीय स्थानम् । तथाउपेक्षमाणाः-विलापायकरणरूपाम् उपेक्षां कुर्वतो वा, इति तृतीयं स्थानम् । उपासीनाः रात्रिजागरया तत्समीपे उपविश तो वा इति चतुर्थ स्थानम् । अनुज्ञासमान धर्मवाले साधुको कालगत जानकर उसकी उत्थापनादिक क्रिया विशेष करते हुए जिनाज्ञाका उलङ्घन नहीं करते हैं वे स्थान इस प्रकारसे हैं
जब समान धर्मवाला कोई साधु कालगत हो जाता है, और वे जब उसे वसतिसे-उपाश्रयसे बाहर निकालते हैं, तो उस स्थितिमें ये जिनाज्ञाकी विराधना करनेवाले नहीं होते हैं । ऐसा यह प्रथम स्थान है। दूसरा स्थान ऐसा है, कि उपाश्रयके बाह्य प्रदेशसे भी बहुत दूर तक जब वे उसे ले जाते हैं, तब भी वे जिनाज्ञाकी विराधना करने वाले नहीं होते हैं । तीसरा स्थान ऐसा है-समान धर्मवाले साधुके मरजाने पर जो वे विलाप आदि क्रिया नहीं करते हैं । अथवा-उत्सर्ग से ये बिलकुल उपेक्षा भाव धारण कर लेते हैं, ऐसी स्थितिमें वे जिनाज्ञाके विराधक नहीं होते हैं । चतुर्थं कारण इस प्रकारसे हैं, जब वह समान धर्मवाला साघु यदि रात्रिमें मर जाता है, और वे यदि આદિ ક્રિયાવિશેષ કરતાં સાધુ અને સાધ્વીએ નીચે દર્શાવ્યા મુજબના ૬ પ્રસંગોમાં જિનાજ્ઞાન વિરાધક ગણાતા નથી.
(૧) જ્યારે સમાન ધર્મવાળે કેઈ સાધુ કાળધર્મ પામે, ત્યારે તેમના શબને ઉપાશ્રયમાંથી બહાર કાઢનાર સાધુ સાધ્વીઓને જિનાજ્ઞાની વિરાધના કરનારા ગણાતાં નથી, એવું આ પહેલું સ્થાન સમજવું.
બીજું સ્થાન–ઉપાશ્રયની બહાર તે શું પણ ઉપાશ્રયથી દૂર દૂરના સ્થળે તેના શબને લઈ જનાર સાધુ સાવીએ પણ જિનાજ્ઞાના વિરાધક ગણાતા નથી.
ત્રીજુ સ્થાન–સમાન ધર્મવાળા સાધુનું અવસાન થઈ જવાથી જેઓ વિલાપ આદિ કરતાં નથી-સંસારના સંબઘને અનિત્ય માનીને જેઓ આ પ્રસંગે પણ ઉપેક્ષાભાવ ધારણ કરી લે છે, એવા સાધુસાધ્વીઓ પણ જિનાજ્ઞાની વિરાધના કરનારા ગણતા નથી.
ચેથું સ્થાન–કેઈ સમાન ધર્મવાળે સાધુ રાત્રે અવસાન પામે, તે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪