Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૮૨
स्थानास्त्रे
D
टीका-सोहम्मीसाणेसुणं' इत्यादि-- व्याख्या स्पष्टा । नवरम्-अबध्नन् , बध्नन्ति, भत्स्यन्ति, एषां पदानां शरीरादितया पुद्गलानां वन्धनं कृतवन्तः कुर्वन्ति करिष्यन्ति चेत्यर्थः । नैरयिकाणामिव सर्वेषां चतुर्विंशतिदण्डकोक्तानां पञ्चवर्णपश्चरसात्मकपुद्गलबन्धनं भवति । तदुक्तम्-' एवं जाव वेमाणिया' इति ॥ मू० ३१ ॥
कथित यथावस्थित भाव ऊर्ध्वलोक आदिकोंमें होते हैं उनमें सौधर्मादिकोंके यथावस्थित भावोंको लेकर तीन मत्र, तथा नारकादिसे लेकर वैमानिक तक चौवीस दण्डकों यथावस्थित भावों को लेकर २४ सूत्र सूत्रकार कहते हैं-'सोहम्मीसाणेलु' इत्यादि सू० ३१॥ टोकार्थ-सौधर्म ईशान कल्पोंके विमान पांच वर्णों वाले कहे गये हैं। जैसेकृष्णवर्णवाले, नीलवर्णवाले, लालवर्णवाले, पीतवर्णवाले, शुक्ल वर्ण. वाले सौधर्म और ईशान इन दो कल्पोंमें जो विमान हैं वे ऊंचाई में पांचसो पांचसो योजनके हैं-अर्थात् उनकी ऊंचाई पांचसो योजनकी है। ब्रह्म लोक और लान्तक इन दो कल्पोंके देवोंका भवधारणीय शरीर उत्कृष्टसे पांच रनि प्रमाण ऊंचा है, नैरयिक जीवोंने पांच वर्णां वाले पुद्गलोंका पांच रसोंवाले पुद्गलोंका बन्ध किया है, अब भी वे ऐसेही पुद्गलोंका बन्ध करते हैं, और भविष्यकालमें भी ये ऐसेही पुद्गलोंका बन्ध करेंगे। पांच वर्णों वाले पुद्गलों उन्होंने कृष्णवर्णके पुद्गलोंसे लेकर यावत् शुक्ल
તે ઉપર્યુક્ત યથાવસ્થિત ભાવ ઉલેક આદિકામાં હોય છે. ઉર્વલોકમાં આવેલા સૌધર્માદિકના યથાવરિત ભાવનું ત્રણ સૂત્રે દ્વારા અને નારકાદિકન યથાવસ્થિત ભાવનું ૨૪ સૂત્ર દ્વારા સૂત્રકાર નિરૂપણ કરે છે–
“ सोहम्मीसाणेसु" त्याह
સૌધર્મ અને ઈશાન કનાં વિમાન પંચ વર્ણવાળાં કહ્યાં છે. એટલે કે તે વિમાને કૃષ્ણ વર્ણવાળ, નીલ વર્ણવાળાં, લાલ વર્ણવાળાં, પીત વર્ણન વાળાં અને શુકલ વર્ણવાળાં હોય છે. સૌધર્મ અને ઈશાન ક૯પમાં જે વિમાને છે તેમની ઊંચાઈ ૫૦૦ જનની છે. બ્રહ્મક અને લાન્તક કલ્પના દેના ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ ઊંચાઈ પાંચ રનપ્રમાણ (પાંચ હાથની) છે.
નારક છએ પાંચ વર્ણોવાળા પુલને અને પાંચ રસવાળા પુલને અન્ય કર્યો છે, હાલમાં પણ તેઓ એવા જ પુદ્ગલેને બધ કરે છે અને ભવિષ્યમાં પણ તેઓ એવાં જ પુલને બન્ધ કરશે. આ કથનનું તાત્પર્ય એ છે કે તેમણે કૃષ્ણથી લઈને શુકલ પર્યંતના પાંચ વર્ણોવાળા પુલને
श्री. स्थानांग सूत्र :०४