Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघा टीका स्था०६ सू०१ गणघरगुणनिरूपणम् यवचनश्च भवति । इति द्वितीयो भेदः । तथा-मेधाविपुरुषजातम्-धारणावतीबुद्धिर्मेधा, सा वर्तते यस्य तत् मेधाविपुरुषजातम्-मेधायुक्तः पुरुषविशेषः । एवं प्रकारः पुरुषविशेषोऽन्यस्मात् झटिति श्रुतं गृहीत्या शिष्यानध्यापयितुं समर्थों भवति । यद्वा-'मेधावी' इत्यस्य मर्यादायां धावतीति निर्वचनम् । मर्यादायां गमनशीलः पुरुषविशेषो गणं मर्यादायां प्रवर्तयति । इति तृतीयः । तथा-बहुश्रुतंबहु-प्रभूतं श्रुतं सूत्रार्थरूप आगमो यस्य तत्तथा, पुरुषजातं-पुरुषविशेषः । अधीतप्रभूतश्रुतः पुरुषविशेषः इत्यर्थः । अबहुश्रुतस्तु न कदापि गणस्य उपकारको भवति तदुक्तम् । गणधारक होता है, और आदेय वचनवाला होता है, यह द्वितीय भेद है, धारणावाली जो बुद्धि है, उसका नाम मेधा है, ऐसी मेधासे युक्त जो पुरुष विशेष होता है, वह मेधावि पुरुष जात है, ऐसा पुरुष विशेष शीघ्रही दूसरोंसे श्रुतको ग्रहण कर शिष्योंको पढा देता है, यद्वा-" मेधावी " इसका अर्थ जो “मर्यादामें रहता है" ऐसा भी होता है, मर्यादामें गमनशील जो पुरुष विशेष होता है, वह गणको गणकी मर्यादाके अनुसार अच्छी तरहसे चला सकता है, ऐसा यह तृतीय स्थान है, जिसका मूत्ररूप एवं अर्थरूप आगम प्रभून होता है, है, अर्थात् जिसे सूत्रार्थरूप आगमका विशेष ज्ञान होता है, ऐसा वह पुरुष विशेष बहुश्रुत पुरुषजात कहा गया है, क्योंकि जो अल्परूपसे श्रुतका ज्ञाता है, वह गणका उपकारक नहीं होता है । कहा भी हैસત્ય પુરુષ જાત' કહે છે. ગણધર આ પ્રકારને પુરુષ વિશેષ હવે જોઇએ, અને આદેય વચનેવાળ હે જઈએ.
(3) " मेधावि पुरुष जोत''--पापाजी भुद्धि छ तेनु नाम 'मेधा' છે. એવી મેધાથી યુક્ત જે પુરુષ વિશેષ હોય છે તેને મેધાવિ પુરુષ કહેવાય છે. એવો મેધાવિ પુરુષ અન્યની પાસેથી શ્રતનું ગ્રહણ પણ વિશેષ ઝડપથી કરી શકે છે, અને શિષ્યોને ઝડપથી શ્રુત ભણાવી શકે છે. મેધાવી એટલે
મર્યાદામાં રહેનારે” એ અર્થ પણ થાય છે. જે પુરુષ પોતે મર્યાદાનું પાલન કરનારો હોય છે, તે ગણુને પણ મર્યાદા અનુસાર સારી રીતે ચલાવી શકે છે. માટે જ ગણધર મેધાવિ લેવા જોઈએ.
(૪) બહુશ્રુત પુરુષ જાત –જેનું સૂત્ર રૂપ અને અર્થ રૂપ આગમ પ્રભુત ( વિશાળ) હોય છે એટલે કે જેને સૂત્રાર્થ રૂપ આગમનું વિશેષ જ્ઞાન હોય એવા પુરુષને બહુશ્રત પુરુષ કહેવાય છે. એવા બહુશ્રુત અણગાર જ ગણધરના પદને માટે યોગ્ય ગણાય છે. જેને કૃતનું અપજ્ઞાન હોય છે તે ગણને ઉપકારક થઈ શકતા નથી. કહ્યું પણ છે કે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪