Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२६६
स्थानाङ्गसूत्रे यस्याक्षादेः अनन्तेति कल्पन या स्थापना कृता तत् स्थापनानन्तकम् ।जीयद्रव्याणी पुद्गलद्रव्याणां वा यदनन्तकं तद् द्रव्यानन्तकम् ३। गणनानन्तकम् -गणनासंख्यानं तद्रूपम् अनन्तकम् अविपक्षितपरापवादिसंख्येयविषयः संख्याविशेष इत्यर्थः ४। तथा प्रदेशानन्तकम् प्रदेशानां संख्येयादेशानाम् अनन्तकमिति ५। अथ द्वितीयं प्रकारमाह-' अहया पंचविहे' इत्यादिना । तत्र-एकतोऽनन्तकम्-एकता आयामलक्षणेन एकेनाशेन अनन्तकम्-एकश्रेणीकं क्षेत्रमित्यर्थः १। उभयतोऽन न्तकम्-उभयतः आयामविस्ताराभ्याम् उमाभ्याम् अनन्तकम्-प्रतरक्षेत्रमित्यर्थः २। देशविस्तारानन्तकम्-देश क्षेत्रस्य रुचकापेक्षया यः पूर्वाद्यन्यतमदिग्लक्षणः, वह नामानन्तक है, जिस अक्ष (पाशा) आदिकी "अनन्त " इस कल्पनासे स्थापना करली गई हो वह स्थापनानन्तक है, जीव द्रव्योंका अथवा पुद्गल द्रव्योंका जो अनन्तक है, वह द्रव्यानन्तक है, गणना नाम गिनतीका है, इस गिनती रूप जो अनन्तक है, वह गणनानन्तक है, इस गणनानन्तकमें अणु आदिकोंकी जो संख्यातता है, यह अधिवक्षित होनेसे विषय नहीं होती है, यह गणनानन्तक संख्या विशेषरूप होता है, तथा संख्यात प्रदेशोंकी जो अनन्तता है वह प्रदेशानन्तक है, अब अनन्तकी द्वितीय प्रकारता इस प्रकारसे है-आयाम रूप एक अंशसे जो क्षेत्र समश्रेणीवाला होता है, वह एकतोऽनन्तक है, आयाम एवं विस्तारसे दोनोंसे जो क्षेत्र प्रतररूप वर्गरूप होता है, वह उभयतोऽनन्तक है, क्षेत्रका रुचक आदिकी अपेक्षा पूर्वादि अन्यतम दिशा आदिका (પાશા) આદિની અનન્ત” આ કહપનાથી સ્થાપના કરી લેવામાં આવી હોય, તે સ્થાપનાનન્તક છે. છવદ્રવ્યનું અથવા પુદ્ગલ દ્રવ્યનું જે અનન્તક છે. તે દ્રવ્યાનન્તક છે. ગણના એટલે ગણતરી. આ ગણતરી રૂપ જે અનન્તક છે તેને ગણનાનન્તક કહે છે. આ ગણનાનન્તકમાં અણુ આદિની જે સંખ્યાતના છે તે અવિક્ષિત હોવાથી તે પ્રતિપાદિત થતી નથી. તે ગણુનાનન્તક સંખ્યાવિશેષ રૂપ હોય છે. સંખ્યાત પ્રદેશોની જે અનન્તતા છે તેનું નામ પ્રદેશાનન્તક છે. બીજી રીતે અનન્તના જે પાંચ પ્રકારો બતાવ્યા છે, તેમનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે--
આયામ ( લંબાઈ) રૂપ એક અંશની અપેક્ષાએ જે ક્ષેત્ર સમશ્રેણીવાળું હોય છે, તેને “એકતઃ અનન્તક' કહે છે. આયામ અને વિસ્તાર, એ બંનેની અપેક્ષાએ જે ક્ષેત્ર પ્રતર રૂપ-વર્ગરૂપ હોય છે, તેને “ઉભયતઃ અનન્તાક” કહે છે. ક્ષેત્રને ચક આદિની અપેક્ષાએ પૂર્વાદિ કોઈ પણ દિશાને જે
श्री. स्थानांग सूत्र :०४