Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१००
_स्थानाङ्गसूत्रे चाचामाम्लम् । इतरेषां तु सर्वेषामाचामाम्लमेव । एवं चत्यारो निर्विशमानकाः पण्मासान् यावत् परिहारं कुर्वन्ति । तत एते निर्विशमानकाः सन्तस्तदैयाहत्यकारका भवन्ति, ये पूर्व वैयारत्यकरास्ते पारिहारिका भवन्ति । ते पारिहारिकाः षड् मासान् यावत् परिहारं कुर्वन्ति । ततस्तेऽपि निर्विष्टकायिका भवन्ति । ततो याचनाचार्यः षड् मासान् यावत् परिहारं करोति । निर्विष्टकापिकेष्वष्टसु एको वाचनाचार्यों भवति, अन्ये तु वैयारत्त्यकारका भवन्ति । इत्थम् अयं परिहारविशुद्धिकः कल्पः अष्टादशमासिको भवति । परिहारपिशुद्धिकं च तत् संयमश्चेति परिहारविशुद्धिकसंयमः-परिहारतपः साध्यविशुद्धियुक्तः संयम इत्यर्थः । इति तृतीयं स्थानम् । दशम और वर्षामें अष्टम दशम और द्वादश इन परिहारोंको करते हैं, एवं पारणाके दिन आचामाम्ल (आंबिल) करते हैं बाकी और सव. मुनि जन (आंबिल) आचामाम्लही करते हैं। इस तरह से चार निर्विशमानक छह महीने तक परिहार तप करते हैं, इसके बादसे चार निर्विष्टकायिक बन जाते हैं, और उनकी चैयावृत्ति करनेवाले होते हैं, और जो पहिले वैयावृत्यकारक थे वे पारिहारिक तप होते हैं । वे पारिहारिक छह महीने तक परिहार तप करते हैं, तब वे भी निविष्टकायिक हो जाते हैं, इसके बाद जो वाचनाचार्य है, वह छह महीने तक परिहार करता है, आठ निर्विष्टकायिकोंमें एक वाचनाचार्य हो जाता है, और दूसरे वैयावृत्त्यकारक होते हैं। इस प्रकारका यह परिहारविशुद्धिक कल्प १८ मासका होता है, परिहार विशुद्धिक रूप जो संयम है, यह परिहार ઉપવાસ, શિશિરમાં બેત્રણ અને ચાર ઉપવાસ અને વર્ષમાં ત્રણ, ચાર અને પાંચ ઉપવાસ કરે છે. પારણાને દિવસે તેઓ આયંબીલ કરે છે. બાકીના પાંચે સાધુએ આયંબીલ જ કરે છે. આ રીતે છ માસ સુધી ચાર નિવિશમાનક પરિહાર કર્યા કરે છે, ત્યારબાદ તેઓ–નિવિષ્ટકાયિક બની જાય છે અને છ માસ સુધી તેમનું વૈયાવૃત્ય કરનારા ચાર સાધુઓ પરિહારક થાય છે. ત્યાર બાદ તેઓ પણ નિર્વિકાયિક થઈ જાય છે. ત્યારબાદ તેમના વાચનાચાર્ય છ માસ સુધી પરિહાર કરે છે. તે સમય દરમિયાન આઠ નિર્વિકાયિકોમાંથી એક વાચનાચાર્ય બને છે અને બાકીના સાધુઓ વિવાવૃત્ય કરે છે. આ રીતે આ પરિહાર વિશુદ્ધિક કલ્પ ૧૮ માસ સુધી ચાલે છે. આ પ્રકારને પરિવાર વિશુદ્ધિક રૂપ જે સંયમ છે તેને પરિહાર વિશુહિક
श्री. स्थानांग सूत्र :०४