Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२००
स्थानाङ्गसत्रे तत्वमसंवृतत्वं च मूलोत्तरगुणाश्रितत्य बोध्यम् । तथा यः किंचित् प्रमाद्यति नेत्रमलाद्यपनयनं वा करोति स यथा सूक्ष्मवकुशो नाम पञ्चमबकुशभेद: ५। तथाप्रतिसेवनाकुशीलकषायकुशीलभेदद्वयविशिष्टः कुशीलोऽपि ज्ञानकुशीलदर्शन कुशीलादिभेदेन पञ्चविधः । तत्र-यो ज्ञानमुपजीवन् पिण्ड विशुद्धयादि स्खलनादि पूर्वकं पिण्डादिकं प्रतिसेवमानो जिनाज्ञाम् उल्लङ्घयति स ज्ञानकुशीलः १॥ एवं दर्शनचारित्रं लिङ्गं च उपजीवन दर्शनकुशीलश्चारित्रकुशीलो ३। लिङ्गकुशीलथ योध्यः । तथा-'अयं तपश्चरतीत्येवं जनैः प्रशंसितो यो हृष्यति स यथासूक्ष्मकरताहै, वह संवृत बकुशहै ३। एवं जो प्रकट रूपमें शरीरादिकोंकी वि. भूषा करताहै, वह असंवृत्त बकुशहै ४। संवृतत्य और असंवृनत्य मूल गुण और उत्तर गुणोंके आश्रित जानना चाहिये । तथा जो कुछ प्रमाद पतित होता है, अथवा नेत्रके मैल आदिका अपनयन करता है, वह यथा सूक्ष्मवकुश नामका पांचवां भेद है, प्रतिसेयना कुशील और कषाय कुशील इन दोनों भेदोंसे विशिष्ट जो कुशील है, वह ज्ञानकुशील दर्शनशील आदिके भेदसे पांच प्रकारका है। इनमें जो ज्ञानसे युक्त होता भी पिण्ड विशुद्धि आदिमें स्खलना आदि पूर्वक पिण्डादिकका प्रतिसेवन करता है, वह जिनेन्द्रकी आज्ञाका उल्लङ्घन करता है, ऐसा यह ज्ञानकुशील है १ । इसी प्रकारसे दर्शन और चारित्र एवं लिङ्गको धारण करता हुआ अर्थात् उन्हें अपने निर्वाह करनेका साधन मानता है, ऐसा वह दर्शनकुशील और चारित्रकुशील लिङ्ग कुशील कहा गया है । तथा यह तपस्या करता है, ऐसी जनोंद्वारा कृत प्रशंછે. (૩) જે ગુપ્ત રૂપે શરીરાદિ કેની વિભૂષા કરે છે તેને સંવૃત બકુશ કહે છે. (૪) જે પ્રકટ રીતે શરીરાદિ કોની વિભૂષા કરે છે તેને અસંવૃત બકુશ કહે છે. સંવૃતત્વ અને અસંવૃતત્વ મૂલગુણ અને ઉત્તરગુણોને આશ્રિત સમજવું. (૫) જે સાધુ થોડો થોડો પ્રમાદી થઈ ગયે હોય છે તેને અથવા જે સાધુ નેત્ર આદિના મેલનું અપનયન કરે છે તેને યથાસૂમબકુશ કહે છે. - કુશીલના પ્રતિસેવનાકુશીલ અને કવાયકુશીલ નામના બે ભેદનું પ્રતિપાદન તે આગળ કરવામાં આવ્યું છે. તેના જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ આદિ પાંચ ભેદ પડે છે. જે સાધુ જ્ઞાનસંપન્ન હોવા છતાં પણ પિંડવિશુદ્ધિ આદિમાં ખલનાપૂર્વક પિંડાદિકનું પ્રતિસેવન કરે છે, તે જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. તેથી એવા સાધુને જ્ઞાનકુશીલ કહે છે. એ જ પ્રમાણે દર્શનકુશીલ, ચારિત્રકુશીલ અને લિંગકુશીલ વિષે પણ સમજવું. લિંગને (સાધુવેષને) ધારણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪