Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीकास्था०५ उ०३ सू०१३ मत्स्यदृष्टान्तेन मिक्षुस्वरूपनिरूपणम् २२९
टीका--'पंच मच्छा' इत्यादि--
मत्स्याः पञ्च संख्यका भवन्ति । तत्र प्रथमः-अनुस्रोतवारी-प्रवाहानुकूल. चरणशीलः ।१। प्रतिस्रोतवारी प्रवाहसंमुखचरणशीलः २। अन्तचारी-पार्श्वचारी ३। मध्यचारी=मध्यभागे संचरणशीलः ४। तथा-सर्वचारी अनुस्रोतः प्रतिस्रोतो. ऽन्तमध्येषु सर्वत्र संचरणशीलः ५। इति । इत्थं दृष्टान्तमुक्त्वा सम्प्रति दान्तिकमाह-' एवमेव ' इत्यादि । एवमेव-अनेनैव प्रकारेण पञ्च संख्यका भिक्षवोऽपि भवन्ति । तत्र कश्चित् अनुस्रोतश्चारी-उपाश्रयसमीपात् क्रमेण भिक्षार्थ चरणशील:
टीकार्थ--मत्स्य पांच प्रकारके कहे गये हैं-जैसे-अनुस्रोतश्चारी १ प्रतिस्रोतश्चारी २ अन्तचारी ३ मध्यचारी ४ और सर्वचारी ५ इसी प्रका. रसे पांच भिक्षुक कहे गये हैं जैसे-अनुस्रोतश्चारी १ यावत् सर्वचारी ५। ___ जो मत्स्य प्रवाह के अनुकूल चलनेके स्वभाववाला होता है, वह अनुस्रोतश्चारी होता है, जो प्रवाहके संमुख चलनेके स्वभाववाला होता है, वह प्रतिस्रोतश्चारी होता है, जो पार्च में चलनेके स्वभायवाला होता है, वह पार्श्वचारी होता है, जिसका स्वभाव मध्यभागमें संचरण कर. नेका होता है, वह मध्यचारी है, और जिसका स्वभाव प्रवाहके अनु. कूल प्रवाहके प्रतिकूल चलनेका एवं अन्तमें और मध्यमें चलनेका होता है वह सर्वचारी है, इसी तरहसे भिक्षु भी पांच प्रकार के होते हैं, इनमें कोई एक भिक्षु ऐसा होता है, जो उपाश्रयके पाससे ही क्रमशः भिक्षा करने के स्वभाववाला होता है, ऐसा वह भिक्षु अनुस्रोतश्चारी
टी -भत्२यना नाथे प्रभा पांय २ ४ा छ– (१) मनुस्खोतयारी, (२) प्रतितोतयारी, (3) मन्तयारी, (४) मध्ययारी भने (५) सर्पयारी.
એ જ પ્રમાણે ભિક્ષુકના પણ અનુસ્રોતચારી આદિ પાંચ પ્રકાર કહા છે.
જે મત્સ્ય પ્રવાહના વહેણની દિશામાં જ ચાલવાના સ્વભાવવાળ હોય છે, તેને અનુસ્રોતચારી કહે છે. જે મત્સ્ય પ્રવાહના વહેણની વિરૂદ્ધની દિશામાં ચાલવાના સ્વભાવવાળા હોય છે તેને પ્રતિસ્ત્રોતચારી કહે છે. જે પ્રવાહની બાજુમાં ચાલવાના સ્વભાવવાળો હોય છે, તેને અન્તચારી કહે છે. જે મસ્ય પ્રવાહના મધ્યભાગમાં સંચરણ કરનારે હોય છે, તેને મધ્યચારી કહે છે. જે મસ્ય પ્રવાહની દિશામાં, પ્રવાહની સામે, પ્રવાહની પડખે અને પ્રવાહના મધ્યભાગમાં સંચરણ કરનારો હોય છે તેને સર્વચારી કહે છે. એ જ પ્રમાણે ભિક્ષુક પણ પાંચ પ્રકાર હોય છે. જે ભિક્ષુક ઉપાશ્રયની નજીકના ઘરથી શરૂ કરીને કમશઃ અન્ય ઘરોમાંથી શિક્ષા પ્રાપ્ત કરનાર હોય છે તેને અનુ.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪