Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०५ उ०३ सू० १. जीवस्वरूपनिरूपणम्
२४३ पश्चगतिकाः-पञ्चमु गतिः गमनं येषां ते तथा, पञ्चागतिकाः-पश्चभ्य आगतिः आगमनं येषां ते तधाभूताश्च प्रज्ञप्ताः । तत्र एकेन्द्रियाणां पञ्चागतिकत्वमाहतद्यथा-एकेन्द्रियेषु-एकेन्द्रियाणां मध्ये एकेन्द्रिय उत्पद्यमानः एकेन्द्रियत्वेन जायमानो जीवः ए केन्द्रियेभ्यो यावत् पञ्चेन्द्रियेभ्यो वा-ए केन्द्रियादि पञ्चेन्द्रियान्तानां मध्ये कुतश्चिदागत्य उत्पद्यतेजायते । इत्थं पञ्चागतिकत्वमुक्त्वा सम्पति पश्चगतिकत्वमाह-' से चेय णं' इत्यादिना । स एव खलु एकेन्द्रिया=य एकेन्द्रियादेः कस्माचिदपि समागत्य एकेन्द्रियत्वेन समुत्पन्नः, स एव एकेन्द्रियो जोव एकेन्द्रियत्वं विपनहत्-परित्यजन् एकेन्द्रियतया वा यावत् पश्चेन्द्रियतया वा गन्छ तोति । एवमेव द्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियपश्चेन्द्रियाणां पश्चागतिकत्य पञ्चगतिकत्वं च योध्यमिति । अथ सर्वजीवानां पञ्चविधत्वं प्रकारद्वयेन पाहएकेन्द्रिय जीव हैं । ये जीय पंच गतिक होते हैं-पांच गतियों में जिनका गमन होताहै वे पंच गतिक हैं तथा पांच गतियोंसे जिनका आगमन होता है वे पंचोगतिक हैं । एकेन्द्रियों में उत्पद्यमान कोई जीव एकेन्द्रियसे आकर, दीन्द्रियसे आकर तेइन्द्रियसे आकर, चौइन्द्रियसे आकर और पंचेन्द्रियसे आकर इस तरह किसी भी इन्द्रियवाले जीवोंमेंसे आकर-एकेन्द्रिय जीवरूपसे उत्पन्न हो सकता है। इसी तरहसे एकेन्द्रिय जीय मरकर एकेन्द्रिय जीयसे लेकर पञ्चेन्द्रिय जीयों तकमें उत्पन्न हो सकता है। अर्थात् एफेन्द्रिय जीव मरकर एकेन्द्रिय रूपसे भी उत्पन्न हो सकता है, यावत् वह पंचेन्द्रिय रूपसे भी उत्पन्न हो सकता है। इसी तरहसे द्वीन्द्रिय जीय, तेइन्द्रिय जीव, चौइन्द्रिय जीव और पंचेन्द्रिय जीव इनमें भी पंच आगतिकता और पंच गतिकता जाननी चाहिये " पंचविहा सन्यન્દ્રિય જી કહે છે. તેઓ પંચગતિક હોય છે અને પંચાગતિક હોય છે. પાંચ ગતિઓમાં જેમનું ગમન થાય છે, તે જીને પંચગતિક કહે છે. પાંચ ગતિઓમાં જેમનું આગમન થાય છે તેમને પંચાગતિક કહે છે. એકે. ન્દ્રિમાં ઉત્પન્ન થતે જીવ એકેન્દ્રિમાંથી હીન્દ્રિયમાંથી, વિન્દ્રિમાંથી, ચતુરિન્દ્રિયમાંથી કે પંચેન્દ્રિમાંથી, આ રીતે પાંચ પ્રકારના જીવોમાંથી આવીને એકેન્દ્રિય જીવ રૂપે ઉત્પન્ન થઈ જાય છે. એ જ પ્રમાણે એકેન્દ્રિય જીવ મરીને એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય પર્યન્તના જીવમાં ઉત્પન્ન થઈ જાય છે. એટલે કે એકેન્દ્રિય જીવ મરીને એ કેન્દ્રિય જીવ રૂપે પણ ઉત્પન્ન થાય છે. દ્વીન્દ્રિય જીવ રૂપે પણ ઉત્પન્ન થાય છે, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રય અથવા પંચેન્દ્રિય જીવરૂપે પણ ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે હીન્દ્રિમાં, ત્રીન્દ્રિમાં, ચતુ રિન્દ્રિમાં, અને પંચેન્દ્રિમાં પણ પંચ ગતિકતા અને પંચ આગતિક્તા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪