Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
२४०
स्थानाङ्गसूत्रे इत्यर्थः, ताः पश्च प्रज्ञप्ताः । ता एव समितीः प्राह-तद्यथा-ईर्यासमितिः-ईरणम् ई-गमनं तत्र समितिः सम्यक् प्रवृत्तिः। ईयाँसमिति नीम जीवरक्षार्थ पुरतो युग्यमात्रभूभागन्यस्तदृष्टिना गमनम् । तथा-मापासमितिः-भापणं भाषावाणी, तस्यां समितिः । भाषासमिति म सावधपरिहारपूर्वकं निरवद्यहितमितासन्दिग्धार्थभाषणम् , यावच्छब्दात्-एषणासमितिरादानभाण्डामत्रनिक्षेपणा. समितिश्च ग्राहा । तत्र-एषणासमितिः-एषणमेषणान्तस्यां समितिः । एषणासमिति नीम द्वात्रिंशदोपवर्जनेन भक्तादिग्रहणे प्रवृत्तिः । तथा-आदानभाण्डामत्रनिक्षेपणासमितिः-भाष्डामत्रयोरादाने ग्रहणे निक्षेपणे स्थापने च समितिः समितियांहैं, ये समितियां ईर्यासमिति आदिके भेदसे पांच प्रकारकी कही गईहै, उनमें से जो साधु गमनमें सम्यक प्रवृत्ति करताहै ऐसी उसकी वह मवृत्ति ईर्यासमितिहै। इस ईर्यासमिति में प्रवृत्त हुआ साधु षड्जीवनिका. पके रक्षाके निमित्त युग्यमात्र (झुसरा प्रमाण) भूभागका निरीक्षण करता हुआ आगे २ चलना है । सावद्य वचनके परिहारपूर्वक निरवद्य हितमित एवं असंदिग्ध अर्थका कथन करना हितमित प्रिय वचन बोलना इसका नाम भाषासमिति है । यहां यावत् शब्दसे "एषणासमिति आदानभाण्डमात्रनिक्षेपण समिति" इन दो समितियोंका ग्रहण हुआ है। ४२ दोष रहित आहार के ग्रहणमें जो प्रवृत्तिहै वह एषणासमिति है भाण्ड एवं पात्रके लेने में और धरने में जो सुप्रति लेखना एवं सुपमार्जना आदि यतवापूर्वक प्रवृत्ति है. यह आदान भाण्डमात्रनिक्षेपणा समिति
જતના પૂર્વકની જે પ્રવૃત્તિઓ છે તેમનું નામ સમિતિ છે. અથવા શોભન એકાગ્ર પરિણામવાળાએની જે પ્રવૃત્તિઓ છે, તેમનું નામ સમિતિ છે. ચાલતી વખતે જનતાપૂર્વક ચાલવું, જીવહિંસા ન થાય એવી રીતે ચાલવું, એવી ગમનની સમ્યક્ પ્રવૃત્તિ કરનાર સાધુની તે પ્રવૃત્તિને ઈસમિતિ કહે છે. જીવરક્ષા માટે સાધુએ ચાલતી વખતે યુગ્ય પ્રમાણ (ધૂંસરી પ્રમાણ ) ભૂમિનું નિરીક્ષણ કરતાં કરતાં આગળ ચાલવું જોઈએ.
સાવદ્ય વચનના પરિયાપૂર્વક નિરવ, હિત, મિત અને અસંદિગ્ધ વચન બોલવું તેનું નામ ભાષાસમિતિ છે.
૪૨ થી રહિત આહાર ગ્રહણ કરવાની સાધુની જે પ્રવૃત્તિ છે તેને એષણ સમિતિ કહે છે. ભાંડ (પાત્ર) અને માત્રને લેતી વખતે અને મૂકતી વખતે જે સુપ્રતિલેખન અને સુકમાર્જન આદિ પૂર્વકની પ્રવૃત્તિ થાય છે, તેને “આદાન ભાડાત્ર નિક્ષેપણ સમિતિ” કહે છે.
श्री. स्थानांग सूत्र :०४