Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था०५उ०३सू०८ कायादेर्धोपकरणतानिरूपणम २१७
तथा-मित्रनिधिः-मेद्यति-स्निह्यतीति मित्रं-मुद्दन् , तच्चतनिधिश्चेति । अर्थादि साधने साहायपकरणेन मित्रस्यानन्दजनकत्वात् निधित्वम् । तदुक्तम्"कुतस्तस्यास्तु राज्यश्रीः, कुतस्तस्य मृगेक्षणाः ।
यस्य शूरं विनीतं च, नास्ति मित्रं विचक्षणम्: "॥ १ ॥ इति । इति द्वितीयो निधिः २॥ -तथा-शिल्पनिधिः-शिल्पं-चित्रादिविज्ञानं, तदेव निधिः-शिल्प-निधिः । शिल्पं च विद्याया उपलक्षणम् । तेन विद्यापि निधिरिव पुरुषार्थसाधकत्या बोध्या।
तप और दानसे उत्पन्न हुआ पुण्य परलोकमें जीवोंको सुख देने. वाला होता है, परन्तु शुद्धवंशमें उत्पन्न हुई संतति परलोक एवं इहलोक दोनों लोकोंमें आनन्द देनेवाली होती है।
इस प्रकारको यह पुत्ररूप निधि पहिली लौकिक निधि है । जो स्नेह करता है, वह मित्र सुहृत् है । सुहृत रूप जो निधि है, यह सुहृत् निधि है । मित्रको जो निषिरूप कहा गया है, उसका कारण यह है, कि वह अर्थादिके साधनमें सहायता करनेसे आनन्दजनक होता है। कहा भी है-" कुतस्तस्यास्तु राज्यश्रीः" इत्यादि।
जिसको शूर विनीत एवं विचक्षण मित्र नहीं है, उसको कहांसे तो राज्यश्री हो सकती है, और कहांसे मृगेक्षणा-मृगके जैसी नेत्रवोली प्राणप्यारी हो सकती है। इस प्रकारकी यह द्वितीय निधि है।
चित्रादिके विज्ञानका नाम शिल्प है, यह शिल्परूप जो निधि है, वह शिल्पनिधि है । शिल्प यह विद्याका उपलक्षण है, इससे पुरुषा.
તપ અને દાન કરવાથી પ્રાપ્ત થતુ પુણ્ય તે જીપને પરલે કમાં જ સુખદાયી થાય છે, પણ સુપુત્ર તે આલેક અને પરલેક રૂપ બને લેકમાં સુખદાયક થઈ પડે છે. આ પ્રકારના આ પુત્રરૂપ નિધિને પહેલો લૌકિક નિધિ કહ્યો છે. (૨) મિત્રને બીજા લૌકિક નિધિરૂપ કહ્યો છે. જે સ્નેહ કરે છે તે મિત્ર-સુહુત છે. એવા મિત્રરૂપ નિધિને મિત્રનિધિ અથવા સુહતુનિધિ કહે છે મિત્રને નિધિરૂપ કહેવાનું કારણ એ છે કે તે અર્થાદિની પ્રાપ્તિમાં સહાયક બનતે હેવાથી આનંદદાયક થઈ પડે છે. કહ્યું પણ છે કે :
" कुतस्तस्यास्तु राज्यश्रीः 'त्याह
જેને શર, વિનીત અને વિચક્ષણ મિત્ર હેતે નથી તેને રાજ્યશ્રીની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે અને મૃગના જેવા નયનવાળી પ્રાણપ્યારી પણ કેવી રીતે સંભવી શકે ! આ પ્રકારનો આ બીજે લૌકિકનિધિ કહ્યો છે. (૩) શિલ૫નિધિ–ચિત્રાદિના જ્ઞાનનું નામ શિ૯૫ છે. આ પ્રકારના શિલ્પરૂપ જે નિધિ છે તેને શિપનિધિ કહે છે, “શિલ્પ” પદ વિદ્યાનું ઉપલક્ષણ रथा०-२८
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪