Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
40%
स्थानाङ्गसूत्रे तद्यथा-धर्मास्तिकायः अधर्मास्तिकाय इत्यादि । धर्मास्तिकायादीनां व्याख्या प्रथमस्थानतोऽवसेया । धर्मास्तिकायादिक्रमेण यो निर्देशः कृतस्तत्रायं हेतुर्बोध्यः । धर्मशब्द माङ्गलिकः, अतः पूर्व धर्मास्तिकायः प्रोक्तः । तदनु धर्मास्तिकाय प्रतिपक्षत्वात् अधर्मास्तिकायः । धर्माधर्मास्तिकाययोराधारभूतत्वात्तत आकाशास्ति कायः । ततश्च तदाधेयो जीवास्तिकायः । तत्पश्चाद् जीवास्तिकायस्योपग्राहकः पुगलास्तिकायश्च प्रोक्तः । सम्प्रति धर्मास्तिकायादीनां स्वरूपं क्रमेणाह ' धम्मत्थिकाए' इत्यादिना तत्र धर्मास्तिकाय: - अवर्ण:- न विद्यते वर्णः - शुक्लादिः पञ्चविधो यस्य सः शुक्लादि पञ्चविधवर्णरहितः, अगन्धः =सुरभिदुरभिप्रथम स्थान से जान लेना चाहिये। इन धर्मास्तिकायादिकोंका जो पूर्वोक्त रूपसे निर्देश किया गया है, उसमें ऐसा विचार है, कि धर्मास्तिकायमें जो धर्म शब्द है, वह मालिक है, इसलिये सबसे पहिले अस्तिका योंमें धर्मास्तिकायका कथन किया गया है, इस धर्मास्तिकायका प्रतिपक्ष होनेसे उसके बाद अधर्मास्तिकायका कथन किया गया है, इन धर्मास्तिकाय और अधर्मास्तिकायका आधारभूत होनेसे इन दोनोंके बाद आकाशास्तिकायका कथन किया गया है, इस आकाशास्तिकायका आधेय जीवास्तिकाय हैं, और इस जीवास्तिकायका उपग्राहक पुद्ग लास्तिकाय है, इसलिये जीवास्तिकायके बाद पुद्गलास्तिकायका कथन किया गया है । अब सूत्रकार धर्मास्तिकायादिकों के स्वरूप का कथन करते हैं- "धम्मस्थिकाए" इत्यादि-यह धर्मास्तिकाय शुक्लादिके भेद से पांच प्रकार के वर्णसे रहित है, सुगन्ध और दुर्गन्ध इन दोनों गन्धसे ધર્માસ્તિકાયમાં ધર્મ' શબ્દ માંગલિક હાવાથી સમસ્ત અસ્તિકાયામાં સૌથી પહેલાં ધર્માસ્તિકાયની પ્રરૂપણા કરવામાં આવી છે. ધર્માસ્તિકાયના પ્રતિપક્ષ રૂપ હોવાને કારણે અધર્માસ્તિકાયની પ્રરૂપણા ત્યાર બાદ કરવામાં આવી છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના આધારભૂત આકાશાસ્તિકાય છે, તે કારણે તે બન્નેની પ્રરૂપણા કર્યા બાદ આકાશાન્તિકાયની પ્રરૂપણા કરી છે. આ આકાશાસ્તિકાયનું આધેય જીવાસ્તિકાય છે અને જીવાસ્તિકાયનું ઉપગ્રાહક પુદ્ગલાસ્તિકાય છે, તે કારણે આકાસ્તિકાયનું કથન કર્યાં બાદ અનુક્રમે જીવા સ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયનું કથન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર ધર્મોસ્તિકાય વગેરેના સ્વરૂપનું નિરૂપણ કરે છે.
" धम्मत्थिकाए " त्याहि-धर्मास्तिप्रय शुद्ध आदि पांच प्रारना વધુથી રહિત છે, સુગન્ધ અને દુન્ધ રૂપ બન્ને પ્રકારના ગન્ધથી રહિત
१६२
श्री स्थानांग सूत्र : ०४
4