Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७८
__स्थानाङ्गस्त्रे अयमर्थः-इन्द्रो जीव उच्यते । कुतः ? सर्वोपलब्धिभोगपरमैश्वर्यात्-आवरणाभावे सर्वस्यापि वस्तुन उपलम्भः प्राप्तिः, नानाभावेषु सर्वस्यापि त्रिजगदस्तुनोमोगः-परिभोगश्च सर्पोपलब्धिभोगं, तद्रपं परमेश्वर्य, तस्मात् । तस्य इन्द्रस्प लिङ्गत्वात् , तेन इन्द्रेण दृष्टादित्याद् वा । इह श्रोत्रादिभेदम् - श्रोत्रनयनघ्राणरस. नस्पर्शनभेदात् पञ्चविधमिन्द्रियं बोध्यम् ॥१॥ एतानि इन्द्रियाणि नामस्थापनादि भेदाचतुर्विधानि-इत्याह-' तं नामाइ ' इत्यादि । तत् इन्द्रियं नामेन्द्रिय-स्थापनेन्द्रिय-ट्रव्येन्द्रिय-भावेन्द्रिय-भेदाचतुर्विधम् । तत्र नामेन्द्रियस्थापनेन्द्रिये प्रसिद्धे । द्रव्येन्द्रियं तु नियुपकरणभेदाद् द्विविधम् । तत्र नित्तिः आकारः पतिविशिष्टः संस्थान विशेषः, सा च बाह्याभ्यन्तरभेदाद् द्विविधा । तत्र बाबा ___ यद्यपि अन्य सिद्धान्तकारोंने इनके अतिरिक्त वाक्, वचन पाणि, हाथ, पाद, (चरण) पायु मलद्वार और उपस्थके गुप्ते द्रिय भेदसे और भी इन्द्रियां मानी हैं, पर वे यहां उपयोगी नहीं हैं, क्योंकि ये इन्द्रियां ज्ञानमें काम नहीं आती हैं । ये तो कर्मेन्द्रिया हैं, ये बोलने चालने आदि कामों में ही आती हैं, "तं नामादि" इन श्रोत्रादिक पांच इन्द्रियोंको नाम स्थापना द्रव्य और भावके भेदसे चार विभागों में भी विभक्त किया गया है, पर यहां नाम स्थापना इन्द्रियका प्रकरण नहीं हैं, क्योंकि नाम इन्द्रिय और स्थापना इन्द्रिय ज्ञानमें साधक नहीं होती हैं। अतः द्रव्येन्द्रिय और भावेन्द्रिय ये दो इन्द्रियां ही ऐसी हैं जो जीवको ज्ञान कराने में साधक होती हैं, तथा ये दो ही ज्ञानेन्द्रिय हैं। अर्थात् श्रोत्रादि रूप पांच ज्ञानेन्द्रिय इन्द्रियां द्रव्येन्द्रिय रूप भी होती हैं और भावेन्द्रिय रूप भी होती हैं,
જે કે અન્ય સિદ્ધાન્તકારએ તે સિવાયની વાફ (પાણિ) (હાથ) પગ, પાયુ (મલકાર) અને ઉપસ્થના ભેદથી બીજી પણ પાંચ ઇન્દ્રિય કહી છે, પરંતુ તેઓ જ્ઞાનપ્રાપ્તિમાં ઉપગી થતી નથી, તે કારણે અહીં તેમની વાત કરી નથી. તેમને કર્મેન્દ્રિય કહી શકાય છે, કારણ કે તે બોલવા, ચાલવા આદિ કાર્યોમાં
म मावे छे. “ त नामादि" ते श्रोत्रा ५iयन्द्रियो नाम, स्थापना દ્રવ્ય અને ભાવના ભેદથી ચાર વિભાગમાં વિભકત કરવા માં આવી છે, પરંતુ અહીં નામ ઈન્દ્રિય અને સ્થાપના ઈન્દ્રિયને અધિકાર ચાલી રહ્યો નથી, અહીં દ્રવ્ય ઈન્દ્રિય અને ભાવ ઇન્દ્રિયને અધિકાર ચાલી રહ્યો છે, કારણ કે નામ ઈન્દ્રિય અને સ્થાપના ઈન્દ્રિય જ્ઞાનની સાધક હોતી નથી પરંતુ દ્રવ્યું. ન્દ્રિય અને ભાવેન્દ્રિય જ જ્ઞાન પ્રાપ્ત કરાવવામાં સાધનભૂત બને છે. તેથી તે બે પ્રકારે જ જ્ઞાનેન્દ્રિય રૂપ છે. એટલે કે શ્રોત્રેન્દ્રિય આદિ પાંચ જ્ઞાનેન્દ્રિય દ્રવ્યેનિદ્રય રૂપ પણ હેય છે અને ભાવેન્દ્રિય રૂપ પણ હોય છે. તેમની રચન
श्री. स्थानांग सूत्र :०४