Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________ मुषा टीका स्था०५ उ०३ सू०३ इन्द्रियार्थान् इन्द्रियपदार्थाश्च निरूपणम् 179 इनमें निवृत्ति नाम रचनाका है, यह इन्द्रियाकार रचना पुद्गलों में भी होती है और आत्मप्रदेशों में भी होती है / अर्थात् पुद्गलों के प्रदेश भी इन्द्रियांकार रूपसे परिणमते हैं और आत्मप्रदेश भी इन्द्रियाकार रूपसे परिणमते हैं। श्रोत्रादिक इन्द्रियों के आकार में जो पुगलके प्रदेश एवं आत्माके प्रदेश परिणमते हैं वे द्रव्येन्द्रिय हैं। एवं क्षयोपशम विशेषसे होनेवाला जो आत्मा का परिणाम है, ज्ञानदर्शन रूप यह भावेन्द्रिय है, द्रव्पेन्द्रियके दो भेद हैं-निवृत्ति और उपकरण-निवृत्तिका अर्थ रचना है, इसलिये निवृत्ति द्रव्येन्द्रियका अर्थ हुआ-इन्द्रियाकार रचना यह बाह्य और आभ्यन्तरके भेदसे दो प्रकारकी है, बाह्य निवृत्ति से इन्द्रियाकोर पुगल रचना ली गई है और आभ्यन्तर निवृत्ति से इन्द्रियाफार आत्मप्रदेशके लिये कहे गयेहैं / यद्यपि प्रतिनियत इन्द्रिय सम्पधी ज्ञानावरण कर्मका क्षयोपशम सर्वाङ्ग होता है, तथापि अंगोपाङ्ग नाम कर्मके उदयसे यहां पुद्गल प्रचय समूहरूप जिस द्रव्येन्द्रियकी रचना होतीहै, वहीं के आत्मप्रदेशोंमें उस२ इन्द्रियको कार्य करनेकी क्षमता होती है। उपकरणका अर्थ है-उपकार का प्रयोजक साधन यह भी बाह्य और आभ्यन्तरके भेदसे दो प्रकारका है, नेत्र इन्द्रिय में जो कृष्ण शुक्ल નું નામ નિવૃત્તિ છે. આ ઈનિદ્રયાકાર રચના પુલેમાં પણ થાય છે અને આત્મપ્રદેશમાં પણ થાય છે. એટલે કે પુદ્ગલેના પ્રદેશ પણ ઇન્દ્રિયાકાર રૂપે પરિણમે છે અને આત્મપ્રદેશે પણ ઈદ્રિયાકાર રૂપે પરિણમે છે. શ્રોત્રાદિક ઈન્દ્રિયના આકારમાં જે પુલના પ્રદેશ અને આત્માના પ્રદેશ પરિણમે છે, દ્રવ્યેન્દ્રિયરૂપ છે, અને ક્ષયે પશમ વિશેષ દ્વારા ઉત્પન્ન થતું જે આત્માનું પરિણામ છે, તે જ્ઞાનદશન રૂ૫ ભાવેદ્રિય છે. દ્રવ્યન્દ્રિયના બે ભેદ છે -(1) નિવૃત્તિ અને ઉપકરણ. નિવૃત્તિ એટલે રચના. નિવૃત્તિ દ્રન્દ્રિય એટલે ઇન્દ્રિયાકાર રચના. તે નિવૃત્તિના બે ભેદ છે—(1) બાહ્ય અને આભન્તર. બાહ્યનિવૃત્તિ દ્વારા ઈન્દ્રિયાકાર પુકલરચના ગ્રહણ કરવી જોઈએ. જો કે પ્રતિનિયત ઈન્દ્રિય સંબંધી જ્ઞાનાવરણ કર્મને ક્ષપશમ સર્વાગી હોય છે, છતાં પણ અંગે પાંગ નામકરણના ઉદયથી જ્યાં પુદ્ગલ પ્રચયરૂપ જે દ્રવ્યેન્દ્રિયની રચના થાય છે, ત્યાંના અત્મિપ્રદેશમાં તે તે ઇન્દ્રિયના કાર્યો કરવાની ક્ષમતા હોય છે. ઉપકરણ એટલે ઉપકારનું પ્રાજક સાધન. તે પણ બારી અને આભ્યનારના ભેદથી બે પ્રકારનું છે. નેત્રન્દ્રિયમાં श्री. स्थानांग सूत्र :04