Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गलो
कालं तिष्ठति, केवलिनां तु एक समयम् । यदा च वस्तुनः सामान्यतया परिच्छेदस्तदाऽनाकार उपयोगो भवति । अयमपि छमस्थानामन्तर्मुहूर्त तिष्ठति, केवलिनां तु एकं समयम् । अत्रेदं बोध्यम्-छद्मस्थानां साकारोपयोगकालोऽना. कारोपयोगकालादसंख्येयगुणः पर्यायपरिच्छे कतया चिरकालगलनाछझस्थानां तथा स्वाभाव्यात् । उपयोगो गुणो धर्मों यस्य स तथा, साकारानाकाररूपचैतन्यधर्मयुक्त इत्यर्थः । इतिचतुर्थोऽस्तिकायः । तथा-पुद्गलास्तिकायः पश्चवर्णः शुक्लादिपञ्चवर्णयुक्तः, पञ्चरसः मधुरादि पञ्चरससंपन्नः, द्विगन्धः-सुरभिदुरभिगन्धद्वययुक्तः, अष्टस्पर्शः मृदुकर्कशाधष्टविधस्पर्शसहितः, रूपी-मूर्तः, अजीवः अवेतनः। तथा-शाश्वतः अवस्थितो लोकद्रव्यं च । स पुनद्रव्यादि भेदैः पञ्चविधः । तत्र मुंहत तक रहता है, और केवलियोंको एक समय तक रहता है, यहां ऐसा समझना चाहिये-छद्मस्थोंके साकारोपयोगको काल अनाकारोपयोगके कालसे असंख्यात गुणा है, क्योंकि पर्यायों को जाननेके रूपमें इसका चिरकाल गल जाता है, क्योंकि छद्मस्थोंका ऐसाही स्वभाव होता है, उपयोग है, गुणधर्म जिसका ऐसा यह जीय है, अर्थात् यह जीच साकार अनाकाररूप चैतन्य धर्मसे युक्त है तथा-पुद्गलास्तिकाय शुक्लादि पांच बों वाला है, मधुरादि पांच रसोंवाला है, सुरभि दु रभिरूप दोनों गन्धवाला है, और मृदु कर्कश आदि आठ प्रकारके स्प. शवाला है, रूपी है, मूत्त है, अजीव अचेतन है, तथा शाश्वत अवस्थित है, और लोकद्रव्य है, लोक भरमें यह व्यापक है, यह पुद्गलास्तिकाय द्रव्यादिके भेदसे पांच प्रकारका है, द्रव्यकी अपेक्षा यह पद्धलास्तिकाय अनन्त द्रव्यात्मक है क्षेत्र की अपेक्षा यह लोकप्रमाण है, સાકાર ઉપયોગને સદ્ભાવ છદ્મસ્થ જીવેમાં એક અન્તર્મુહૂર્ત પર્યત રહે છે અને કેવલીઓમાં એક સમય પર્યન્ત રહે છે. અહીં એવું સમજવું જોઈએ કે છઘાને સાકારપગને કાળ અનાકારો પગના કાળ કરતાં અસંખ્યાત શ છે. કારણ કે પર્યાને જાણવામાં તેને ચિરકાળ વ્યતીત થઈ જાય છે. કારણ કે છઘને એવો જ સ્વભાવ હોય છે. આ જીવ ઉપગરૂપ ગુણ ધર્મવાળે છે, એટલે કે આ જીવ સાકાર અનાકાર રૂપ ચત ધર્મથી યુક્ત છે.
પુદ્ગલાસ્તિકાયનું સ્વરૂપ આ પ્રકારનું છે –પુલાસ્તિકાય શુકલ આદિ પાંચ વણેથી, મધુર આદિ પાંચ રસોથી, સુરભિ અને દુરભિ રૂપ બે ગધેથી અને મૃદુ, કર્કશ આદિ આઠ પ્રકારની સ્પર્શથી યુક્ત હોય છે. તે રૂપી–મૂત છે, અજીર–અચેતન છે, શાશ્વત અવસ્થિત છે અને લેકદ્રવ્ય છે. એટલે કે સમસ્ત લેકમાં વ્યાપેલું છે. દ્રવ્યાદિના ભેદથી તે પુદ્ગલાસ્તિકાયના પાંચ ભેદ
श्री. स्थानांग सूत्र :०४