Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१६८
स्थानाङ्गसूत्रे लोकालोकप्रमाणमात्र लोकालोकयोयत् अनन्तपदेशात्मकं प्रमाणं, तत्प्रमाण यस्य सः । लोकालोकसम्बन्धि यदनन्तप्रदेशात्मकं प्रमाणं, तत्प्रमाण आकाशा स्तिकायः क्षेत्रतो बोध्यः । तथा-गुणत: गुणमाश्रित्य अवगाहनागुणः-अवगा. हना जीवादीनामाश्रयो गुणः कार्य यस्य स तथा । जीवाद्याश्रयपदानरूपकार्ययुक्त इत्यर्थः । अथवा-अवगाहनायाम् गुण उपकारो यस्मात् सः-अवगाहनाविषयकोपकारहेतुक 'इत्यर्थः । इति तृतीयोऽस्तिकायः । तथा-जीयास्तिकायोऽपि पूर्वपदेव अवर्णादि स्वरूपः । विशेषस्त्वयं यदयं द्रव्यतः-अनन्तानि द्रव्याणिअनन्तद्रव्यस्वरूपः । प्रत्येकजीवस्य द्रव्यत्वात् जीवानां चानन्तत्वात् जीवास्तिकायस्य अनन्तद्रव्यात्मकत्वं बोध्यम् । तथायं जीवास्तिकायः-अरूपी अमृतः, द्रव्य काल और भावकी अपेक्षासे भी इस सम्बन्धमें कथन पूर्वके जैसा ही है, क्षेत्रकी अपेक्षा यह लोकालोक प्रमाण मात्र है, अर्थात् आकाशके प्रदेश अनन्त हैं, क्योंकि लोक और अलोकमें सामान्य रूपसे आकाश रहता है, अतः इस अपेक्षा आकाशास्तिकायके इतने प्रदेश कहे गये हैं, इसलिये लोकालोक सम्बन्धी जो अनन्त प्रदेश प्रमाणता है, वही प्रदेश प्रमाणता क्षेत्रकी अपेक्षासे आकाशास्तिकायमें कही गई है, ऐसा समझना चाहिये तथा गुणकार्यकी अपेक्षा यह आकाशास्तिकोय अवगाहना गुणवाला है, अर्थात् जीवादिकोंको अपने में आश्रय देना यही इसका कार्य है, अथवा-अवगाहनामें है, गुण उपकार-जिससे वह अ. वगाहना गुण है, इस तरह अवगाहना विषयक उपकारमें यह हेतुवालाहै,
जीयास्तिकाय भी पूर्वकी तरहही अवर्णादिवालाहै, इसमें जो विशेषता है, वह इस प्रकारसे है, यह द्रव्यकी अपेक्षा अनन्त द्रव्य स्वरूप
હવે આકાશાસ્તિકાયના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે. તે પણ ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાયની જેમ વર્ણ, ગધ, રસ અને સ્પર્શથી રહિત છે. દ્રવ્ય, કાળ અને ભાવની અપેક્ષાએ તે કાલેક પ્રમાણ માત્ર જ છે. એટલે કે આકાશના પ્રદેશ અનંત છે, કારણ કે લેક તથા અલોકમાં સામાન્યતઃ આકાશ રહે છે. તેથી તે દષ્ટિએ વિચાર કરતાં આકાશાસ્તિકાયના એટલા પ્રદેશ કહ્યા છે. તેથી કાલેક સંબંધી જે અનંત પ્રદેશ પ્રમાણુતા છે. એ જ પ્રદેશપ્રમાણુતા ક્ષેત્રની અપેક્ષાએ આકાશાસ્તિકાયમાં કહી છે, એમ સમજવું. ગુણકાર્ય (ઉપગીતા ) ની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે તે અવગાહના ગુણવાળું છે એટલે કે જીવાદિકેને આશ્રય દેવાનું જ તેનું કાર્ય છે. આ રીતે અવગાહના વિષયક ઉપકાર કરનારું હોવાથી તેને અવ. माना अपाणु युं छे.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪