Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था. ५ उ.३ सू. १ अस्तिकायस्वरूपनिरूपणम्
१६३ गन्धद्वयवर्जितः । अरसः=मधुरादिरसपञ्चकवर्जितः । अस्पर्शः मृदुकर्कशाचष्टविध स्पर्श वर्जितः । अरूपी-रूपम् आकारः-वर्णादिमत्त्वं, तदस्यास्तीति रूपी, न रूपी-अरूपी-अमूर्तः । अजीयः-जीवः उपयोगलक्षणं जीवद्रव्यम् , न जीवःअजीवः अचेतनः । शाश्वतः-पतिसमयं तस्य सद्भावात् । अवस्थितः-धर्मास्तिकायस्य यत् स्वरूपं नित्यत्वात्तेनैव स्वरूपेण स सर्वदा स्थायी । तथा-लोकद्रव्यम्लोकस्य अंशभूतं द्रव्यम् । लोकस्य सर्वात्मकं द्रव्यं त्वयं नास्ति, पञ्चास्तिकायात्मकलोकस्यैकदेशत्यात् । तदुक्तम् - ___ 'पंचत्थिकायमइये लोए अणाइनिहणे ।" रहित है, मधुरादिके भेदसे पांचों प्रकारके रससे रहित है, एवं मृत्यु कर्कश आदि आठ प्रकारके स्पर्शसे रहित है। आकाशका नाम रूप है, रूप यह उपलक्षण है, इससे रूप रस आदि चारों गुणोंका ग्रहण हुआ है अतः यह अरूपी है, इसका तात्पर्य ऐसा है, कि यह रूप रस गन्ध आदिसे रहित होनेके कारण अरूपी है, अमूर्त है । उपयोग लक्षणयाला जो होता है, वह जीव है, यह धर्मास्तिकाय ऐसा नहीं है अतः अजीय हैं, प्रतिसमय इसका सद्भाव रहता है, अतः शाश्वत है, धर्मास्तिकायका जो अपना स्वरूप है, उस स्वरूपसे यह नित्य होनेके कारण सर्वदा स्थायी रहता हैं, अतः यह अवस्थित है, तथा यह लोकका अंशभूत द्रव्य है, इसलिये यह लोकद्रव्य है, यह लोक पंचास्तिकाय रूप है, केवल धर्मद्रव्यरूप नहीं है, अतः यह लोकका सर्वात्मक द्रव्य नहीं है, किन्तु उसका एक अंशभूत द्रव्य है। कहा भी हैછે, મધુરાદિ પાંચ પ્રકારના રસથી રહિત છે અને મૃદુ, કર્કશ આદિ આઠ પ્રકારના સ્પર્શથી રહિત છે. આકાશનું નામ રૂપ છે. રૂપ તે ઉપલક્ષણ છે, તેના દ્વારા રૂપ, રસ, આદિ ચારે ગુણેનું ગ્રહણ થયું છે. તેથી તે અરૂપી છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ધર્માસ્તિકાય રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત હોવાને લીધે અરૂપી છે-અમૂર્ત છે. જીવની જેમ તે ઉપગ લક્ષણવાળું નથી, તે કારણે તે અજીવ છે. પ્રતિસમય તેને સદ્ભાવ રહે છે, તેથી તેને શાશ્વત કહ્યું છે. તેનું પિતાનું જે સરરૂપ છે તે સ્વરૂપે તે નિત્ય હોવાને લીધે સ્થાયી રહે છે, તેથી તેને અવસ્થિત કહ્યું છે. ધર્માસ્તિકાય આ લેકના અંશભૂત દ્રવ્ય હોવાથી તેને લેકદ્રવ્ય કહ્યું છે. આ લેક પંચાસ્તિકાય રૂપ છે, પરંતુ માત્ર ધર્મદ્રવ્ય રૂપ નથી, તેથી તેને લોકના સર્વાત્મક દ્રવ્યરૂપ કહી શકાય નહિ, પણ તેના એક અંશભૂત દ્રવ્ય રૂપ જ કહી શકાય છે,
श्री. स्थानांग सूत्र :०४