Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुधाटीका स्था०५३०२सू.२८ आचार्योपाध्यायातिशयनिरूपणम् १७ पेक्षया पर्यायलघुनैव साधुना कर्तव्यं न तु पर्यायज्येष्ठेन । पर्यायज्येष्ठास्तु आचार्यस्य गुरुतुल्या एव । आचार्यः सागारिकस्य सत्तायामुपाश्रयान्तर्गत एप पादौ प्रस्फोटयतीत्युक्तम् । तत्र उपाश्रयो यदि विपुलो भवेत्तदाऽपरिभुक्तस्थाने उपविश्य पादौ तेन प्रस्फोटनीयौ । यदि उपाश्रयः सङ्कुचितः भवेत्तदा स्वसंस्तारकावकाशे एव समुपविष्टेन तेन पादौ प्रस्फोटनीयौ। अथ चेदाचार्योपाध्यायौ सहैव समागच्छतस्तदा तयोर्यः पर्यायज्येष्ठस्तस्य पूर्व पादप्रस्फोटना कार्यां । ततोऽन्यस्य । इति प्रथमोऽतिशेषः । तथा-आचार्योपाध्याय उपाश्रयस्य मध्ये आचार्यकी अपेक्षा जो पर्यायमें लघु साधु हो ऐसेही साधुको करना चाहिये पर्यायकी अपेक्षा ज्येष्ठ साधुको नहीं करना चाहिये क्योंकि पर्याय ज्येष्ठ जो साधु हैं वे आचार्यके गुरुतुल्यही होते हैं । आचार्य सागारिकको सत्तामें मौजूदगीमें उपाश्रयके भीतरही दोनों पैरोंको पूंजता है, ऐसा कहा है, सो यदि उपाश्रय विपुल बडा हो तो उसे अपरि भुक्त स्थानमें बैठकर अपने दोनों पैरोंको शुद्ध करना चाहिये और यदि उपाश्रय छोटा है, तो उसे अपने संस्तारकके स्थान परही बैठकर पैरोंको पूंज लेना चाहिये यदि आचार्य और उपाध्याय साथही साथ आये हों तो उन दोनों में जो पर्यायसे जेष्ठ है, उसे पहिले चरणोंका प्रमार्जन करनी चाहिये उसके बाद दूसरेको करनी चाहिये इस प्रकारका यह प्रथम આદિ વડે પ્રોફેટન (રજ ઝાપટવાનું કાર્ય કરવું જોઈએ, પરંતુ આચાર્ય કરતાં જે સાધુ દીર્ઘ દીક્ષા પર્યાયવાળો હોય, તેણે આચાર્યનું પાદપ્રટન કરવું જોઈએ નહીં, કારણ કે પર્યાયક જે સાધુઓ હોય છે તેઓ તે આચાર્યના ગુરુ સમાન ગણાય છે. આચાર્ય સાગરિકની હાજરી હોય ત્યારે ઉપાશ્રયની અંદર જ બને પગની પ્રાર્થના કરે છે, એવું અહીં જે કહેવામાં આવ્યું છે તેને ભાવાર્થ એ છે કે જે ઉપાશ્રય વિશાળ હોય તે તેમણે અપરિભૂત સ્થાનમાં બેસીને જ પોતાના બંને પગ ધોવા જોઈએ, પણ જે ઉપાશ્રય ના હોય તે તેમણે પોતાના સંસ્તારકના સ્થાન પર બેસીને જ પિતાના પગની પ્રમ જેના કરવી જોઈએ. જે આચાર્ય અને ઉપાધ્યાય બને બહારથી સાથે આવ્યા હોય, તે તે બનેમાં દીક્ષા પર્યાયની અપેક્ષાએ ૪ હોય તેમણે પિતાના પગની પ્રમાજના પહેલાં કરવી જોઈએ, અને ત્યાર બાદ લઘુ દીક્ષા પર્યાયવાળાએ પિતાના પગની પ્રમાજના કરવી જોઈએ. આ પ્રકારનું પહેલા અતિશેષનું સ્વરૂપ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪