Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे
भावितः सद्वासनया पासितः आत्मा यैस्ते तथा-शुभवासनावासितान्तःकरणा अनगारा साधवः । एतेषु पञ्चम् आदितश्चतुर्गाम् ऋद्धिमत्त्वम् अर्हत्त्वादिभिः, यथासम्भवप्रामौषध्यादिभिश्च बोध्यम् । पञ्चमभेदस्य ऋद्धिमत्त्वं तु आमशौंष. ध्यादिभिरेवेति ॥ सू० ३०॥
इति श्री विश्वविख्यातजगद्वल्लभ प्रसिद्धयाचकपञ्चदशभाषाकलि. तललितकलापालापकप्रविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक-पादिमानमर्दक श्रीशाहू छत्रपतिकोल्हापुरराजप्रदत्त । जैनशास्त्राचार्य ' पदभूषित कोल्हापुरराजगुरु-बालब्रह्मचारि-जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री घासीलालबतिविरचितायां श्री स्थानाङ्गसूत्रस्य सुधाख्यायां
व्याख्यायां पश्चमस्थानके द्वितीयोद्देशकः समाप्तः ॥५-२॥ मान् कहे जाते हैं ये ऋद्धियां मनुष्यों को होती हैं, अतः वे मनुष्य पांच प्रकारके पूर्वोक्त रूपसे प्रकट किये गये हैं। जल्ल नाम मलका है, यह मलही जब औषधिरूप हो जाता है, वह जल्लोषधि है, शाप एवं अ. नुग्रहकी जो सामर्थ्य है, वह आशीविष ऋद्धि है, एकही साथ समस्त शब्दोंको सुनने की शक्तिका प्रकट होना संभिन्नश्रोतृत्व है, जो साधुजन सद्वासनासे वासित अन्तःकरणवाले होते हैं वे भावितात्मा अनगार हैं । इन पांचों में से जो आदिके चार मनुष्य हैं उनमें अर्हत्त्वादिसे एवं यथासंभव आमशौषधि आदिसे ऋद्धिमत्ता जानना चाहिये तथा जो पंचम भेद है उसमें आमौं षधि आदिसेही ऋद्धिमत्ता जानना चाहिये। मू०३०॥ श्री जैनाचार्य श्री घासीलालजी महाराज रचित " स्थानागासूत्र" की सुधा नामकी व्याख्याके पांचवे स्थानका द्वितीय उद्देशा
समाप्त ॥ ५-२॥ ઋદ્ધિમાન કહેવામાં આવે છે. એવા ઋદ્ધિમાન પુરુષના અહે‘ત આદિ પૂર્વોકત પાંચ પ્રકારે સમજવા, “જલ” એટલે “મળ” તે જલજ જ્યારે ઔષધિ રૂપ બની જાય છે, ત્યારે તેને જલૌષધિ કહે છે. શાપ અને અનુ. ગ્રહનું જે સામર્થ્ય છે તેનું નામ આશીવિષ લબ્ધિ છે. એકી સાથે સમસ્ત શબ્દોને શ્રવણ કરવાની શક્તિ જે ઋદ્ધિને લીધે પ્રાપ્ત થાય છે, તે દ્ધિને સંભિન્નશ્રોતૃત્વ દ્ધિ કહે છે. જે મુનિ સદુવાસનાથી યુકત અન્તઃકરણવાળા હોય છે, તેમને ભાવિતાત્મા અણગાર કહે છે. ઉપર્યુકત પાંચમાંથી જે શરૂ આતના ચાર મનુષ્ય છે તેમનામાં અહંવાદિની અપેક્ષાએ અને યથા સંભવ આમશૌષધિ આદિની અપેક્ષાએ અદ્ધિમત્તા સમજવી જોઈએ અને જે પાંચમ પ્રકાર છે તેમાં આમશૌષધિ અદિની અપેક્ષાએ જ અદ્ધિમત્તા સમજવી. સૂ. ૩૦
છે પાંચમાં સ્થાનકનો બીજો ઉદ્દેશક સમાસ છે
श्री. स्थानांग सूत्र :०४