Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
१२४
स्थानाङ्गसूत्रे
सन्ति । तथा देवकुरुषु निषधवर्षधर पर्वतात् उत्तरस्यां दिशि सप्तभागविभिन्नस्यैकस्य योजनस्य चतुरो भागान् चतुस्त्रिंशदधिकानि अष्टशतयोजनानि गत्वा शीतोदाया महानद्याः पूर्वापरतटवर्त्तनौ विचित्रकूटचित्रकूटनामानौ पर्वतौ स्तः । तयोः प्रत्येक पर्वत - उच्चत्वेन योजन सहस्रप्रमाणः, मूले सहस्रयोजनायामविष्कम्भयुक्तः, उपरितनप्रदेशे च पञ्चशतयोजनायामविष्कम्भयुक्तः । तौ च पर्वतौ प्रासादपरिमण्डितौ स्व स्वनामसदृशविचित्रकूटचित्रकूटनामक देव निवासभूतौ विज्ञेयौ । ततस्ताभ्यां पर्वताभ्यां पूर्वोक्तान्तर्ययुक्तः शीतोदा महानदी मध्यभागवर्ती दक्षिणोत्तरतः सहस्रयोजनान्यायतः पूर्वापरतः पश्चशतयोजनानि गजदन्त से प्रदक्षिणा करते हुए चारों दिशामें स्थित हैं। यहां चारों सूत्रों द्वारा ये बीस कहे गये हैं। तथा देवकुरुओं में निषध वर्षधर पर्वतसे उत्तर दिशामें एक योजनके सात भागमें से चार भाग अधिक ८३४ योजन तक आगे जाकर शीतोदा महानदी के पूर्व और पश्चिम तट पर स्थित विचित्रकूट और चित्रकूट नामके दो पर्वत हैं। इनमें प्रत्येक पर्वतकी ऊंचाई १ हजार योजनकी है, मूल में प्रत्येक पर्वतका आयाम और विष्कंभ एक हजार योजनका है, और ऊपरका इनका प्रदेश पांचसौ योजनका लम्बा चौड़ा है, ये दोनों पर्वत प्रासादोंसे मण्डित हैं, और अपने २ नामके जैसे विचित्रकूट एवं चित्रकूट नामवाले देवों के ये निवासस्थानरूप हैं । इन दोनों पर्वतों से आगे पूर्वोक्त आन्तर्य से युक्त शीतोदा महानदी के मध्य भागमें रहा हुआ दक्षिणसे उत्तर तक एक हजार योजनका आयामवाला पूर्व से पश्चिम तक पांचसौ योजनका
ગજદન્તની પ્રદક્ષિણા કરતા હાય એવી રીતે તેની ચારે દિશાઓમાં આવેલા છે. અહીં ચાર સૂત્રેા દ્વારા એવાં ૨૦ વક્ષસ્કાર પવતા પ્રકટ કરવામાં આવ્યાં છે. તથા દેવકુરુમેમાં નિષધ વધર પર્વતથી ઉત્તર દિશામાં ૮૩૪/૪/૭ ચેાજનપ્રમાણુ અંતરે શીતેાદા મહાનદીના પૂર્વ અને પશ્ચિમ તટપર વિચિત્રકૂટ અને ચિત્રકૂટ નામના એ પત્રતા છે. તે પ્રત્યેક પર્વતની ઊંચાઈ ૧ હજાર ચેાજનની છે. તેમના મૂળભાગની લંબાઈ-પહેાળાઇ ૧૦૦૦ ચેાજનની અને શિરાભાગની લખાઈ-પહેાળાઈ ૫૦૦ ચાજનની કહી છે. તે અન્ને પર્વતા પ્રાસાદાથી માડિત છે. તે પ°તા વિચિત્રકૂટ અને ચિત્રકૂટ નામના દેવેના નિવાસસ્થાન રૂપ છે, આ બન્ને પર્વતાથી આગળ જતા પૂર્વોક્ત આન્તય થી યુક્ત શીતેાદા મહાનદીના મધ્યભાગમાં રહેલુ', દક્ષિણથી ઉત્તરમાં ૧૦૦૦ ચૈાજનના આયામ ( લંબાઈ) વાળુ' અને પૂર્વથી પશ્ચિમમાં ૫૦૦ ચેાજનની
श्री स्थानांग सूत्र : ०४