Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
सुघाटीका स्था०५३०२सू०२४ मनुष्यक्षेत्रस्यपदार्थविशेषनिरूपणम् १२५ विस्तीर्णी वेदिकावनपण्डद्वयवेष्टितो दश योजनानि भूमिमवगाढोऽर्द्धयोजन बाहल्यैकयोजनविष्कम्भात्मकेन नानामणिमयेन दशयोजननालेन अर्द्ध योजनविस्तीर्णक्रोशोच्छ्रितकर्णिकायुक्तेन निषधनामकदेवनियासभूतभवनविभूषित मध्येन तदर्द्ध प्रमाणयुक्तैरष्टोत्तरशतसंख्यकैः पौः तदितरैश्च सामानिकादि देवनिवासभूतैरनेकलौः पौः समन्ताद् संपरिक्षिप्तेन महापोन विराजन्मध्यभागो निषधो नाम महादः। एवं देवकुरु इदादयोऽपि तत्तद्धदसमानदेय निवासभूता उक्तान्तर्ययुक्ता विज्ञेयाः । अत्रेद बोध्यम्-नीलवन्महादः स्वस्थसमान नामकदेवनिवासभूताभ्यां बिचित्रकूटचित्रकूटपर्वतवक्तव्यतासघशवक्तविस्तारयाला वेदिका वनखण्डद्वयसे वेष्टित हुआ एवं १० योजन तक भूमिमें विस्तृत ऐसा निषध नामका महाहद है, यह महारुद आठ योजनके बाहल्ययाले एक योजनके विष्कंभवाले नाना मणियोंसे युक्त दश योजनके नालयाले आधे योजनकी विस्तारवाली एवं एक कोशकी ऊंची ऐसी कणिकासे युक्त एवं जिसका मध्य भाग निषध नाम के देवके नियासभूत भवनसे विभूषित हैं, ऐसे एक महापद्मसे जिसका मध्यभाग विराजित हैं, ऐसा है । यह महापद्म अपने प्रमाणसे आधे प्रमाणवाले ऐसे१०८ पद्मोंसे (कमलों) एवं इनसे अतिरिक्त और भी अनेक लक्ष पद्मोंसे जो कि सामानिक आदि देवोंके निवासभूत हैं, चारों ओरसे घिरा हुआ है, इसी तरहसे देवकुरुहूद् आदि भी अपने २ समाननामवाले देवोंके निवासभूत हैं, और युक्त आन्तर्यवाले हैं, ऐसा जानना चाहिये। यहां ऐसा समझना-कि नीलयत् जो महाहूद है, वह अपने समान પહોળાઈવાળુ વેદિકા અને વનખંડઢયથી વેષ્ઠિત એવું, અને ૧૦ એજન સુધી ભૂમિમાં વિસ્તૃત એવું નિષધ નામનું મહા હદ છે. તે મહા હદ આઠ જન લાંબા, એક યોજન પહોળા, વિવિધ મણિએથી યુક્ત, ૧૦ જનની નાલવાળા, અર્ધા જનની વિસ્તારવાળી અને એક કોશ ઊંચી એવી કણિકાથી યુક્ત અને જેને મધ્યભાગ નિષધ નામના દેવના નિવાસસ્થાન રૂપ ભવનથી વિભૂષિત છે એવા એક મહાપદ્મથી યુક્ત છે. તે મહાપ, તેના કરતાં અર્ધા પ્રમાણવાળા ૧૦૮ પોથી અને તે સિવાયના બીજા પણ અનેક લક્ષપક્વોથી ઘેરાયેલું છે તે પદ્ધો સામાનિક આદિ દેવેના નિવાસસ્થાન રૂપ છે. એ જ પ્રમાણે દેવકુરુ હદ આદિ હદે પણ તેમના જેવાં જ નામવાળા દેવના નિવાસસ્થાન રૂપ છે, અને ઉપર્યુક્ત આન્તર્યવાળા છે એમ સમજવું.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪