Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०२
छाया - क्रोधादिः संपरायः तेन यतः संपरैति संसारम् । स सूक्ष्मसम्परायः, सूक्ष्मो यत्रावशेषस्तु ॥ १ ॥ श्रेणि विलगतः स विशुध्यमानः, ततश्चवमानस्य । तथा संक्लिश्यमानः परिणामवशेन विज्ञेयः || २ |) इति ।
स्थानाङ्गसूत्रे
अत्रेदं चोध्यम्-संख्येयानां लोभखंडानाम् उपशमनं वाद संपराय उच्यते चरमस्य तु संख्येयखण्डस्य असंख्येयानि खंडानि क्रियन्ते तेषु प्रतिसमयमेककस्य खंडस्य उपशमनं सूक्ष्मसंपराय उच्यते । तथा - बादरसम्परायोपशमयुक्तो बादरसम्परायः, सूक्ष्मसम्परायोपशमयुक्तस्तु सूक्ष्मसम्पराय उच्यते । इति ।
सूक्ष्मसम्परायश्च
स संयमश्चेति सूक्ष्मसंपरायसंयमः - लोभांशरूपकषाययुक्तः संयम इत्यर्थः । इति चतुर्थ स्थानम् । तथा यथाख्यातचारित्रसंयमः
यहां ऐसा समझना चाहिये-संख्यातलोम खण्डों का उपशम बादर संपराय कहलाता है, इनमें से अन्तिम संख्यातवें खण्डके असंख्यात टुकडे अपनी बुद्धिसे और करो इनमें से प्रति समय में एक २ खण्डका जा उपशमन है, वह सूक्ष्म संपराध है, तथा यादर संपरायके उपशम से युक्त जो बादर संपराय है, वह बादर संपराय है । उपशम रूप जो संघणहै वह सूक्ष्म संपरा संयम है, तात्पर्य इसका यही है, कि लोभ कषायवाला जो संयम है वह सूक्ष्म संपराय संयम है, ऐसा यह चौथा संयम है ४, यथाख्यात संयम - भगवान् ने जो संयम यथार्थ रूपसे और चिधिके अनुसार कहा है, वह यथाख्यातसंयम है, अथवा सर्व जीव लोकमें जो प्रसिद्ध हो
અહીં એવું સમજવું જોઇએ કે સખ્યાત લાભખડાનુ... ઉપશમન બાદર સપરાય કહેવાય છે. તેમાંથી અન્તિમ સખ્યાતમાં ખંડના ખીજા અસંખ્યાત ટુડા પેાતાની કલ્પનાથી કરવામાં આવે. તેમાંથી પ્રત્યેક સમયે એક એક ખ’ડનુ જે ઉપશમન છે, તે સૂક્ષ્મસ...પરાય છે, તથા ખાદર્ સંપરાયના ઉપશમથી યુક્ત જે ખાદર સપરાય છે, તે બાદર સપરાય છે. સૂક્ષ્મસ'પરાય ઉપશમ રૂપ જે સયમ છે તેનુ' નામ સૂક્ષ્મસ'પરાય સયમ છે. આ કથનને ભાવાર્થ એ છે કે લેાકિટ્ટકા ( સૂક્ષ્મલેાભ) રૂપ કષાયવાળા જે સંયમ છે તેનુ નામ સૂક્ષ્મ સપરાય સંયમ છે. આ સયમના ચેાથા ભેદરૂપ છે. ૩ ૪
યથાખ્યાત સયમ-ભગવાને જે સયમ યથાર્થ રૂપે અને વિધિ અનુ. સાર કહ્યો છે, તેને યથાખ્યાત સયમ કહે છે. અથવા સમસ્ત જીવલેાકમાં જે પ્રસિદ્ધ છે તેનું નામ યથાખ્યાત છે. ચથાખ્યાત અકષાય રૂપ હાય છે. યથામ્પાત ચારિત્રરૂપ જે સંયમ છે, તે થયાખ્યાત ચારિત્ર સયમ છે. આ
श्री स्थानांग सूत्र : ०४