Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे यस्तु न तथा तस्य तत्तावद् दीयत एव माया निष्पन्नं चान्यदारोप्यते इत्यारो पणेति । आचारप्रकल्पस्य केषुचिदुद्देश केषु लघुमासप्रायश्चित्तं प्ररूप्यते, केचित् गुरुमासमायश्चित्तम् , केषुचिद् लघुचतुर्मासमायश्चित्तं, केषुचिद् गुरु चतुर्मासमायश्चित्तम् , केषुचित् आरोपणा । इति पञ्चविधप्रायश्चित्तप्ररूपकत्वा दयमाचारप्रकल्पः पञ्चविधो बोध्य इति । अत्र आरोपणा आचारप्रकल्पस्य पञ्चमभेदत्वेनोक्ताः तस्या एव सम्प्रति पश्चविधत्वमाह- आरोवणा पंचविहा' इत्यादोषका सेवन करता है, वह उसकी आलोचना उसीके अनुसार करता है, तो उसे उस प्रतिसेवनाके अनुसारही मास लघु मासगुरु आदि प्रायश्चित्त दिये जाते हैं, और जो प्रतिसेवित दोषके अनुसार आलोचना नहीं करता है, उसे प्रायश्चित्त तो दियाही जाता है, परन्तु उस प्रायश्चित्तमें मायासे निष्पन्न हुए अन्य प्रायश्चित्तकी आरोपणा की जातो है, इस प्रकारसे यह आरोपणा होती है, आचार प्रकल्पके किन्हीं २ उद्देशकोंमें लघुमास प्रायश्चित्त प्ररूपित्त हुआ है, किन्हीं २ उद्देशकों में गुरुमास प्रायश्चित्त प्ररूपित हुआ है, और किन्हीं २ उद्देशकोंमें आरो. पणा प्ररूपित हुई है, इस तरहसे पांच प्रकारके प्रायश्चित्तोंका प्ररूपक होने से यह आचारप्रकल्प पांच प्रकारका कहा गया है, ऐसा जानना चाहिये यहां आरोपणा आचार प्रकल्पके पश्चम भेद रूपसे कही है, सो अब उसकेही सूत्रकार पांच भेद प्रकट करनेके लिये कहते हैंછે. જે જીવ જેવા દોષનું સેવન કરે છે, તે દોષની તેના દ્વારા તેને અનુરૂપ આચના કરાય છે તેને પ્રતિસેવનાને અનુરૂપ જ માસલઘુ, માસગુરુ આદિ પ્રાયશ્ચિત્ત દેવામાં આવે છે. જે માણસ પ્રતિસેવિત દેષને અનુરૂપ આલોચના કરતું નથી, તેને પ્રાયશ્ચિત્ત તે દેવામાં આવે જ છે, પરન્તુ તે પ્રાયશ્ચિત્તમાં માયાથી નિષ્પન્ન થયેલા અન્ય પ્રાયશ્ચિત્તની આરે પણ કરાય છે. આ પ્રકારનું તે આરોપણાનું સ્વરૂપ હોય છે. આ ચાર પ્રકલ્પના કઈ કઈ ઉદ્દેશકોમાં લધુમાસ પ્રાયશ્ચિત્તની પ્રરૂપણ કરવામાં આવી છે, કેઈ કેઈ ઉદ્દેશકોમાં ગુરુમાસ પ્રાયશ્ચિત્તની, કેઈ કઈ ઉદેશમાં લઘુ ચાતુર્માસ પ્રાયશ્ચિત્તની, કોઈ કિઈ ઉદ્દેશકમાં ગુરુ ચાતુર્માસ પ્રાયશ્ચિત્તની અને કઈ કઈ ઉદ્દેશકમાં આપણુની પ્રરૂપણા કરવામાં આવી છે. આ રીતે પાંચ પ્રકારના પ્રાયશ્ચિત્તોનું પ્રરૂપક હોવાને કારણે આ આચાર પ્રક૯પને પાંચ પ્રકારને કહેવામાં આવેલ છે, એમ સમજવું. અહીં આપણાને આચાર પ્રકલપના પાંચમાં ભેદ રૂપ પ્રકટ કરવામાં આવી છે.
હવે સૂત્રકાર તે આપણાના પાંચ ભેદે પ્રકટ કરે છે.
श्री स्थानांसूत्र :०४