Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
११८
स्थानाङ्गसत्रे माप्ता अपराधिनो भवन्ति, तेषां क्षपणं भवति, अर्थात् पण्मासाधिकमासानां प्रा. यश्चित्तमपराधिषु नारोप्यते । किमिव ! यथा प्रस्थे धान्ये मातव्ये तदधिकधान्यस्यापनं भवति तदियेति । पण्मासाधिकमासानां यत्प्रायश्चित्तानारोपणं स एव झोषो बोध्यः । तस्याभावेन परिपूर्णत्वादियं कृत्स्नेत्युच्यते इति ॥३॥ ___ तथा-अकृत्स्ना-यत्र षण्मासाधिकमासानां प्रायश्चित्तं नारोष्यते इति सा अपरिपूर्णत्वात् अकृत्स्नेत्युच्यते, इति ॥४॥ तथा-हाउहडा-यस्यापराधिनो लघुगुरुमासादिप्रायश्चित्तेषु यत् प्रायश्चित्तं प्राप्तं, तत् तस्मिन्नेव काले तस्मिराधीके होते हैं, उसकी क्षपणाहो जातीहै, अर्थात् अपराधियोंमें छह माससे अधिक मासोंका प्रायश्चित्त आरोपित नहीं होता है, जैसे-जिस प्रस्थमें (नापविशेष) जितना धान्य समानेके योग्य होताहै, उस प्रस्थमें उतनाही धान्य समाता है, अधिक धान्य यहांसे गिर जाता है, इस तरह छह माससे अधिक मासोंके प्रायश्चित्तको जो अनारोपणा है, वही झोष है, इसके अभावसे छह माससे अधिक प्रायश्चित्त देनेके अभावसे यह आरोपणा पूर्ण होने के कारण कृत्स्ना आरोपणा कही जाती है। जिसमें छ माससे अधिक मास का प्रायश्चित्त की आरोपणा नहीं की जाती है वह अपरिपूर्ण होने से "अकृत्स्ना" आरोपणाकही जातोहै. तथा हाडहडा जो आरोपणा है, वह ऐसी है कि जिस अपराधीके लघुमास गुरुमाप्त आदि प्रायश्चित्तों में से जो प्रायश्चित्त हो वह उसी कालमें उसमें છે. અપરાધીને છ માસથી વધારે માસનું પ્રાયશ્ચિત્ત આપી શકાતું નથી. ૬ માસ કરતાં વધારે સમયનું પ્રાયશ્ચિત્ત આરેપિત કરી શકાતું નથી. જેમ કે પાત્રમાં જેટલું ધાન્ય સમાઈ શકે તેમ હોય એટલું જ ધાન્ય તેમાં ભરી શકાય છે, પરંતુ જે તેથી વધારે ધાન્ય તેમાં નાખવામાં આવે તે તે પાત્રમાંથી બહાર નીકળી જાય છે, એ જ પ્રમાણે છ માસથી વધારે માસના પ્રાયશ્ચિત્તની જે અનારો પણ છે, તેનું નામ જ “ઝષ” છે. છ માસથી અધિક સમયના પ્રાયશ્ચિત્તને અભાવ હોવાને કારણે, તે આપણું (છ માસના પ્રાયશ્ચિત રૂપ આપણા) પૂર્ણ હેવાને કારણે તેને “કુના આપણા કહે છે. જેમાં છ મહીનાથી વધારે મહિમાનું પ્રાયશ્ચિત્તની આરોપણ કરવામાં આવતી નથી તે અપરિપૂર્ણ હેવાથી “અન્ના આરે પણ કહેવાય છે. હાડહડા આરોપણ આ પ્રકારની છે—જે અપરાધીને લઘુમાસ, ગુમાસ આદિ પ્રાયશ્ચિત્ત માંથી જે પ્રાયશ્ચિત્ત દેવાનું છે, તે પ્રાયશ્ચિત્ત એ જ કાળે તે અપરાધીમાં આરેપિત કરવામાં આવે છે, તેથી તે આરોપણાને
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪