Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे बन्धाभावादिति । इति प्रथमं स्थानम् १। तथा-अर्हत्पज्ञप्तस्य धर्मस्य श्रुतचारित्रात्मकस्य अवर्ण=" प्राकृतभाषानिबद्धेन श्रुतेन किम् ? चारित्राद् दानमेव श्रेयः, किं चारित्राराधनेने " त्यादि रूपेण निन्दा वदन् जीयो दुर्लभबोधिता सम्पादक कर्म प्रकरोतीति । तदाक्षेपनिरासस्तु एवं बोध्या, तथाहि-श्रुतस्य प्राकृतभाषा निवद्धत्वं स्त्रीबालकादीनामपि सुखेनावबोधार्थम् । निर्वाणं पति चारित्रस्य साक्षादुपकारित्वं दानस्य तु परम्परया, इत्थं च दानात् चारित्रमेयश्रेय इति । इति द्वितीयं प्रकारका यह प्रथम स्थान है १। दूसरा स्थान ऐसा है कि अर्हन्त प्रज्ञप्त श्रुत चारित्र रूप धर्मका अवर्णवाद करना इससे भी जीव दुर्लभ बोधिताके सम्पादक कर्मका बन्ध करता है, इस प्रकारका अवर्णवाद करने वाला जीव ऐसा कहता है, कि श्रुत तो प्राकृत भाषामें निबद्ध है, उससे हमें क्या लाभ है ? चारित्रकी अपेक्षा दान देनाही श्रेयस्कर है, चारिबाराधनसे क्या लाम होता है, इस प्रकारसे केवलि प्रज्ञप्त श्रुत चारित्र रूप धर्मका अवर्णवाद करनेवाला जीव दर्शन मोहनीय कर्मका बन्ध करता है, यह दर्शनमोहनीय कर्मयोधिकी प्राप्तिको दुर्लभ बनाता है, इसके द्वारा कृत आक्षेपका निरास इस प्रकारसे समझना चाहिये-श्रुत जो प्राकृत भाषामें निबद्ध हुए हैं, सो उसका कारण ऐसा है, कि वे स्त्री और बालकों तकको भी अच्छी तरहसे समझमें आजाये इसलिये प्राकृत भाषामें निबद्ध किये गये हैं। निर्वाणके प्रति चारित्रमें साक्षात् ન હતી. આ રીતે અહેત પ્રભુ થયા જ નથી એ માન્યતા ધરાવનાર તેમને અવર્ણવાદ કરે છે.
બીજું કારણ--અહત પ્રજ્ઞસ કૃતચારિત્ર રૂપ ધમને અવર્ણવાદ કરનાર જીવ પણ દુર્લભ બધિતાના ઉત્પાદક કમને બન્ધ કરે છે. આ પ્રકારને અવર્ણવાદ કરનાર છે એવું કહે છે કે શ્રુત તે પ્રાકૃત ભાષામાં નિબદ્ધ છે. એવા શ્રતથી શું લાભ થવાને છે? ચારિત્ર કરતાં તે દાન દેવું જ વધારે શ્રેયસ્કર છે. ચારિત્રની આરાધનાથી શું લાભ થવાને છે? આ પ્રકારે શ્રતચારિત્ર રૂપ ધર્મને અવર્ણવાદ કરનારો જીવ દર્શન મેહનીય કર્મને અન્ય કરે છે. તે દર્શન મેહનીય કર્મ બેધિની પ્રાપ્તિને દુર્લભ બનાવી નાખે છે. તેમની આ દલીલનું નિરાકરણ આ પ્રમાણે કરી શકાય છે.
શ્રતને પ્રાકૃત ભાષામાં નિબદ્ધ કરવા પાછળનો આશય એ છે કે એમ કરવાથી સ્ત્રીઓ અને બાલકે પણ તેને સારી રીતે સમજી શકે છે. નિર્વાણની
श्री. स्थानांग सूत्र :०४