Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे आयो गमनम् । अपि वा समो-नागद्वेषायस्पृष्टान्तःकरणः स्वयन्निखिलभूतदर्शी विशुद्ध आत्मा तुच्छितानल्पचिन्तामणिकल्पतरुकामधेनुमिर्गहनभवगहनपरिभ्रमणजन्यक्लेशनाशकरपूर्वनिदर्शनादिभिः संवृतत्वात् तस्य आय प्राप्तिः स्वात्मविशुद्धीकरणमिति यावत् , समायः, स एव सामायिकम् । सावधयोगविरमणात्मकशेषमपि चारित्रं सामान्यतः सामायिकमेवोच्यते । तदेव छेदादिविशेषणैर्विशिष्टं सत् शब्दार्थाभ्यामनेकविधत्वं लभते । तच्च तत्र प्रथमो भेदो निर्विशेषणं सामायिकमेव इत्वरकालिकयावज्जीवेतिभेदेन दिकों द्वारा जो गमन है, वह अथवा-रागद्वेष आदिसे अस्पृष्ट अन्तः करणका जो लाभ है, वह समाय है, अर्थात्-जो कामधेनु, कल्पवृक्ष
और चिन्तामणि इनको भी तुच्छ फीका कर देते हैं, एवं गहनकान्तारके जैसे इस भरके भ्रमणसे जन्य क्लेशोंका जो सर्वथा विनाश कर देते हैं, ऐसे अपूर्व ज्ञान दर्शनादिकोंसे संवृत्त होने के कारण विशुद्ध बना हुआ जो आत्मा है, कि जो समस्त प्राणियोंको अपने समान देखता है, वह सम है, इस समका जो आय प्राप्ति है, वह समाय है, यह समाय आत्माकी विशुद्धि करने रूप होता है। ऐसा समायही सामायिक है। यह सामायिक जितना भी सायद्ययोग विरमगरूप चारित्र है, मामा म्यतः तद्रूपही कहा जाता है, यह सामायिक चारित्रही छेदादिक विशेषणोंसे विशिष्ट हुआ शब्द और अर्थकी अपेक्षा अनेक प्रकारताको प्राप्त करता है । इनमें जो प्रथम भेद है, वह तो बिना किसी विशेषणका है, સમય” છે. અથવા સમરૂપ જ્ઞાનાદિકમાં અથવા સમરૂપ જ્ઞાનાદિક દ્વારા २ अमन छ तेनु नाम समाय' छे.
અથવા--રાગદ્વેષ આદિ વડે અસ્પૃષ્ઠ અંતઃકરણને જે લાભ છે તેનું નામ સમાય” છે. એટલે કે જે કામધેનું, કલ્પવૃક્ષ અને ચિન્ત મણિને પણ ફીકા પાડી દે છે, જે ગહન અટવીના સમાન આ સંસારના ભ્રમણથી જનિત કલેશને સર્વથા વિનાશ કરી નાખે છે, એવો સંસારના સમસ્ત જી તરફ સમભાવ રાખનાર જે આત્મા છે, અને જે જ્ઞાન દર્શનાદિ વડે સંવૃત હોવાને લીધે વિશુદ્ધ બને છે, તેને “સમ” કહે છે. તે સમની જે આય (પ્રાપ્તિ) થવી તેનું નામ “સમય” છે. તે સમાય આત્માની વિશુદ્ધિ કરવા રૂપ હેય છે એવા સમાયને જ સામાયિક કહે છે. તેને સાવદ્યાગ વિરમણરૂપ જે ચારિત્ર છે, તે ચારિત્રરૂપ સામાન્યતઃ ગણવામાં આવે છે. તે સામાયિક રૂપ ચારિત્ર જ છેદાદિક વિશેષણેથી યુક્ત થયેલા શબ્દ અને અર્થની અપેક્ષાએ અનેક પ્રકારતાને પ્રાપ્ત કરે છે. તેમાંથી જે પહેલે ભેદ છે તે કઈ પણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪