Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
स्थानाङ्गसूत्रे सायद्ययोगविरतिरिति तत्र सामायिकं द्विधा तच्च । इत्यरं यावत्कथिकमिति च प्रथमं प्रथमान्तिमजिनयोः ॥२॥ तीर्थयोरनारोपितव्रतस्य शैक्षकस्य स्तोककालिकं । शेषाणां यावत्कथिकं तीर्थेषु विदेहकानां च ।।३।। इति ।
सामायिकं च तत् संयमश्चेति सामायिकसंयमा सामायिकरूपः संयम इत्यर्थः । इति प्रथम स्थानम् । तथा-छेदोपस्थानिकसंयमः-छेदः पूर्वपर्यायस्य छेदनम् , उपस्थापनं व्रतेषु आरोपणं, चैतद्वयं यत्र तच्छेदोपस्थापनं, तदेय छेदोपस्थापनिकम् , यद्वा-छेदश्च उपस्थापनं च छेदोपस्थापने, ते विद्यते यत्र तच्छेदोपस्थापनिकम् , अथवा-छेदेन-पूर्वपर्यायस्य छेदनेन उपस्थाप्यते आरोप्यते यन्महाव्रतरूपं चारित्रं तच्छेदोपस्थापनोयम् । इदमप्यनतिचारसातिचा. भेदसे दो प्रकारका है, इनमें इत्वर सामायिक प्रथम और अन्तिम तीर्थकरके तीर्थ में अनारोपित व्रतयाले शैक्ष शिष्यके स्तोककालिक होताहै। तथा जो यावत्कथित सामायिक हैं, वह थाकीके २२ तीर्थंकरोंके और विदेहक्षेत्र सम्बन्धी तीर्थंकरोंके तीर्थमें उपस्थानके अभावसे अनारोपित व्रतवाले जीव के शिष्य को होता है । सामायिकरूप जो संयम है वह सामायिक संयम है । पूर्वपर्याय के छेदनका नाम छेद है, और व्रतोंमें आरोपण करनेका नाम उपस्थापन है । यह दोनों जिस समय में होते हैं, वह छेदोपस्थानहै, यह छेदोपस्थानही छे. दोपस्थानिक है, अथवा-जो महाव्रतरूप चारित्र पूर्वपर्यायके छेदनसे आरोपित किया जाता है, वह छेदोपस्थापनीय है, यह भी अनतिचार કાલિક સામાયિકને સદ્ભાવ પ્રથમ અને અન્તિમ તીર્થકરોના તીર્થમાં અનાપિત વ્રતવાળા શિક્ષેમાં શિષ્યમાં હોય છે. તે સ્તોકકાલિક હોય છે. યાવસ્કથિક સામાયિકને સદૂભાવ બાકીના બાવીશ તીર્થકરોના અને વિદેહ. ક્ષેત્રના તીર્થકરોના તીર્થમાં ઉપસ્થાનને અભાવે અનારોપિત વ્રતવાળા જીવોના શિખ્યામાં હોય છે. સામાયિક રૂપ જે સંયમ છે તેનું નામ સામાયિક સંયમ છે. આ પ્રકારનું સંયમના પ્રથમ ભેદનું સ્વરૂપ છે. ૧
પૂર્વપર્યાયના છેદનનું નામ છેદ છે, અને તેમાં આજે પણ કરવાનું નામ ઉપસ્થાપન છે. આ બંનેને જે સમયમાં સદ્દભાવ હોય છે, તે સમયનું નામ છેદપસ્થાપન છે. આ છેદેપસ્થાપન જ છેદે સ્થાનિક છે. અથવા જે મહાવ્રત રૂપ ચારિત્ર પૂર્વપર્યાયના છેદન વડે આરેપિત કરાય છે, તેનું નામ છેદોષ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪