Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघाटीका स्था०५ उ०२ सू०१६ बौधेरप्राप्ति-प्राप्तिकारणनिरूपणम् ८३ ज्ञानयुक्तः सन्नपि स कथं भोगान भुङ्क्ते ? तु=पुनः स प्राभृतिका समयसरणादिरूपाम् ऋद्धिम् उपजीयति । यदि अर्हन् भवेत् न स एवं कुर्यात् । एवमादिरहता मवर्णवादो बोध्य इति । अत्रेदं बोध्यम् यदुच्यते अर्हन्तो नाभूपन्निति, नन्न, तत्मणोतवचनानामधाप्युपलब्धेः। यत्ते भोगान् भुक्तयन्तोऽतस्तेषामज्ञत्वं यत् साध्यते, तदप्यकिंचित्करमेव, निश्चयज्ञानिस्वेन सातकर्मणस्तीर्थकरनामादि-कर्म णश्चाऽवश्यवेधत्वेन तदुपादानात् । यत्तच्यते, ते प्रातिकामुपजीवन्तीति तदपि न समीचिनम् , वीतरागत्वेन तेषां तदतिशयवशाज्जायमानासु प्राभृतिकादिषु पतिहुआ भी भोगोंका भोक्ता कैसे हो सकता है ? और कैसे वह समयसरणादिरूप ऋद्धिका भोक्ता हो सकता है ? यदि वास्तवमें वह अहंन् होता तो वह ऐसा नहीं कर सकताहै, इत्यादि रूपसे ऐसा कथन करना अर्हन्त प्रभुका अवर्णवाद है । यहां ऐसा समझना चाहिये-जो लोग ऐसा कहते हैं कि अर्हन्त हुएही नहीं है, सो उनका ऐसा कहना ठीक नहीं है -क्योंकि उनके प्रणीत वचनरूप आगम अभी तकभी उपलब्ध हो रहे हैं। जो उन्होंने भोगोंको भोगा है-सो इससे उनमें अज्ञता साध्यकी जाती है, वह भी अकिञ्चितकरही है, क्योंकि वे निश्चय ज्ञानी थे सातावेदनीय कर्म और तीर्थ कर नाम आदि कर्म उनके द्वारा अवश्यवेव थे इसलिये उन्हें भोग भी भोगना पडे हैं। रही समवसरणादि रूप ऋद्धिकी वात सो यह भी उनमें दोषारह नहीं है, क्योंकि वे तो वीत. रागी होते हैं, अतः उसमें उनका किसीभी प्रकारका प्रतिबन्ध नहीं होता है, वह तो केवल उनके अतिशयके यशसे उत्पन्न होती है, इस પદાર્થોને જાણવા છતાં પણ તે ભેગોને ભક્તા કેવી રીતે હોઈ શકે છે, અને સમવસરણ આદિ રૂપ ઋદ્ધિને ભક્તા કેવી રીતે હોઈ શકે? જે ખરેખર તેઓ અહંત હેત તો એવું કરત જ નહીં ” આ પ્રકારના કથન દ્વારા અહંત પ્રભુને અવર્ણવાદ થાય છે. અહત થયા જ નથી એવી માન્યતા સાચી નથી, કારણ કે તેમના પ્રણીત વચનરૂપ આગમ અત્યારે પણ મોજુદ છે. તેમણે સમવસરણ આદિ રૂપ ઋદ્ધિ ભોગવી હોવાથી તેમનામાં અજ્ઞતા માન્ય કરવી એ વાત પણ માની શકાય તેમ નથી. કારણ કે તેઓ અવશ્ય જ્ઞાની જ હતા. સાતવેદનીય કર્મ અને તીર્થંકર નામ આદિ કમ તેમના દ્વારા અવશ્ય વેધ હતા. તે કારણે તેમને ભોગે પણ ભેગવવા પડયા હતા. સમવસરણ આદિ ઋદ્ધિની જે વાત કરવામાં આવી છે, તે તે તેમના અતિશયને પ્રભાવે ઉત્પન્ન થઈ હતી, તેઓ તે વીતરાગ હોવાથી તેમાં તેમની કોઈ પણ પ્રકારની આસક્તિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪