Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अध्य० २. उ. १
टीकार्थः-सूत्र में "अप्पं च” यहाँ पर जो "च" शब्द है उससे दीर्घ आयु का भी ग्रहण होता है । "खलु" शब्द अवधारण-निश्चय अर्थ में आया है । पूर्वकृत कर्म के भोगने के लिये जो जीवों को प्राप्त होता है वह आयु है अथवा जिसके द्वारा जीव एक गति से दूसरी गति को प्राप्त करता है वह आयु है अथवा अपने द्वारा किये गये कर्म के अनुसार प्राप्त नरकादि गति में रहनेवाले जीव को जो अपनी स्थिति तक और दूसरी गति में न जाने देवे वह आयु है । अथवा-अञ्जलि में रहे हुए जल की तरह जो प्रतिक्षण हास को प्राप्त हो वह आयु है । इन तमाम व्युत्पत्तियों द्वारा यही निष्कर्ष निकलता है कि जो कर्मपुद्गलपुञ्ज इस जीव को प्राप्त हुए भव में रोक रखे वह आयु है। क्यों कि सुख दुःख का आधारभूत और देह में रहने वाले जीव को आयु ही उस २ गति में अपने उदयपर्यन्त रोके रहता है। आयु कर्मजीव को चारों ही गतियों में न तो दुःख देता है और न वैषयिक सुख ही देता है। किन्तु जो जीव जिस गति के आयु को बांध कर उस पर्याय का भोग करता है सुख दुःख के आधारभूत उस जीवको वह उस गति में उस विवक्षित पर्याय में रोके रखता है।
__ थ:--सूत्रमा “ अप्पं च" २ आणे रे “च" २७-४ छ तेनाथी ही आयुनु अ थाय छ “ खलु" २५-६ अqया२४-निश्चय-मर्थ मा माव्यो છે. પૂર્વકૃત કર્મ ભોગવવાને જે જીવને પ્રાપ્ત થાય છે તે આયુ છે, અથવા જે દ્વારા જીવ એક ગતિથી બીજી ગતિમાં જાય છે તે આયુ છે, અથવા પિતાના દ્વારા કરેલા કર્માનુસાર પ્રાપ્ત નરકાદિ ગતિમાં રહેવાવાળા જીવને જે પિતાની સ્થિતિ સુધી બીજી ગતિમાં ન જવાદે તે આયુ છે, અથવા અંજલિમાં રહેલા પાણીની માફક જે પ્રતિક્ષણ ઘટતું જાય છે તે આપ્યું છે. આવી તમામ વ્યુત્પત્તિ દ્વારા એ નિષ્કર્ષ નિકળે છે કે જે કર્મ પુદગલપુંજ આ જીવને પ્રાપ્ત થએલા ભવમાં રોકી રાખે તે આપ્યું છે, કારણકે સુખ-દુઃખના આધારભૂત અને દેહમાં રહેનાર જીવને આયુ જ તે તે ગતિમાં પિતાના ઉદયપર્યત રોકી રાખે છે, આયુકર્મ જીવને ચારે ગતિમાં દુઃખ અને વૈષયિક સુખ નથી આપતું પણ જે જીવ જે ગતિની આયુને બાંધીને તે પર્યાયને ભેગ કરે છે. સુખ દુઃખના આધારભૂત તે જીવને તે ગતિમાં વિવક્ષિત પર્યાયમાં રોકી રાખે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૨