________________
(૭)
ચય ન થયે હેય તે પણ મમત્વ ન કરે એટલે કમળ પાણીમાં ઉત્પન્ન થયા છતાં નિલેપ રહે છે, તેમ સાધુએ તે ગૃહસ્થોથી ગોચરી વિગેરેને સંબંધ છતાં પણ તેનાથી લેપવાળા થવું નહી. તે સૂત્ર કહેશે આ મારે છે તે મારાપણું મૂકે તેજ સાધુ છે વિગેરે તાત્પર્ય વાલું સૂત્ર આગળ કહેશે.
આ અધ્યયનનું નામ લેક વિજય છે હવે લેક અને વિજય એવા બે પદના નિક્ષેપો કરવા જોઈએ, તેમાં સૂત્ર આલાપક નિષ્પન નિક્ષેપમાં નિક્ષેપને ગ્ય જે સૂત્રપદે છે તેમના નિક્ષેપ કરવા, અને સૂત્રપદમાં બનાવેલ મૂળશબ્દ (ક) ને અર્થ કષાય નામને કહે છે તેથી લેકને બદલે કષાયના નિક્ષેપા કહેવા, જોઈએ તે પ્રમાણે નામ નિષ્પને ભવિષ્યનાં સૂત્ર આલાપક નિષ્પન્ન નિક્ષેપમાં બતાવેલા સામર્થ્ય થી આવેલા નિક્ષેપામાં જે બતાવવાનું છે તે નિકિતકાર ગાથાને એકઠી કરીને કહે છે– लोगस्स य विजयस्स य, गुणस्स मूलस्स तह य
નિજ, જાર, જ જૂદા જ હતા.
- નિ. મા. ૨૪ લેકેને વિજયને, ગુણને, મૂળને, સ્થાનને, એ પ્રમાણે પાંચ શબ્દને નિક્ષેપ કરે જોઈએ. અને જે મૂળ છે તે સંસાર છે તેથી તેને નિક્ષેપ કરે જોઈએ. તે સંસારનું