________________
(૧૪)
શસ્ત્ર વડે પ્રાણ લેનારા પણ છે. અથવા દળ દેનારા પણ છે. અથવા ઢેખાળો વિગેરે મારીને ત્રાસ આપનારા પણ છે.
શિષ્ય પૂછે છે. શામાટે આવી પરને પીડા આપનારી કીયા કરે છે. - ઉત્તર–બીજે તેવું નથી કરી શકતે પણ હું બહાદુર છું એવું અભીમાન લાવીને પેસે મેળવવા મારવા વિગેરેની પાપ કીયામાં તે જીવ વર્તે છે. વલી એ પ્રમાણે તે અતિશય દૂરકર્મ કરનારે સમુદ્રને તરવાની ક્રિયા પણ કરે છે. છતાં તેને પાપના ઉદયથી કંઈ પણ ન મેળવેલે. ગઠનું ગુમાવી કે થાય છે. (કેવું અપમાન પામે છે) તે બતાવે છે કે જેઓની સાથે તે વસે છે, તે માતા પિતા સગાં વિગેરેનું પૂર્વે જેણે પેષણ કર્યું છે. અને આ વખતે જે તે ન કમાઈ લા હોય તે તેઓ તેનું રક્ષણ કરતા નથી અથવા સંસારી દુખથી પાર ઉતારતા નથી. કદાચ કમાઈને લાવે અને સગાને પિષે તે તેએ તારૂં રક્ષણ કરવા સમર્થ નથી તેમજ તું તેમના આલેકના રક્ષણ માટે કે પરલક ના ભલાના માટે સમર્થ નથી. વલી એમ સમજવું કે. મહા કષ્ટથી મેળવેલું ધન પણ સાચવી રાખ્યા છતાં રક્ષણ આપવા ગ્ય નથી. તે બતાવે છે.
उवाईयसेसेण वा संनिहिसंनिचओ किजई, ફિ નિશા “મોબાઇ' gru