________________
(૨૩૯) ૯૫ મા” સૂત્રની છેવટે કહ્યું કે –ઉત્તમ સાધુને ચિકિત્સા વિગેરે ન હેય. અહીંયાં “” સૂત્રમાં પણ તેજ કહે છે. . से तं सं बुज्झमाणे आयाणीयं समुठ्ठाय तम्हा Fા ને જુગાર રાગી (ફૂ. ૨) . '
જેને ચિકિત્સા નહેાય; તે અનગાર કહેવાય અને જે જીવેને દુઃખ આપનાર ચિકિત્સાને ઊપદેશ આપ અથવા તેવું કૃત્ય કરવું તે પાપ છે, એમ જાણીત ( ગીતાર્થ) સાધુ જ્ઞ–પરિજ્ઞાવડે તથા, પ્રત્યાખ્યાન પરિસાવડે જાણીને તથા, પાપ છેવને આદાનીય (ગ્રહણ કરવા ગ્ય) પરમાથેથી ભાવ આદાનીય જ્ઞાનદર્શન–ચારિત્ર છે, તેને ગ્રહણ કરીને પાપકર્મ કેઈપણ વખતે ન કરે તેમ ન કરાવે, અને કરનારને અનુમોદના પણ ન આપે. " અથવા, તે સાધુ જ્ઞાન વિગેરે, મેક્ષનું સાચું કારણું છે, એમ જાણુંને, સંયમ-અનુષ્ઠાનમાં સાવધ થઈને સર્વ સાવદ્ય (પાપનાં) કૃત્ય મારે ન કરવાં; એવી પ્રતિજ્ઞારૂપપર્વત ઉપર ચઢને શું કરે છે ? તે કહે છે –
આ સાવધના આરંભની નિવૃત્તિરૂપ-સંયમ લીધું છે. તેથી, મુનિએ પાપકર્મની ક્રિયા ન કરવી. મનથી પણ ઈચ્છવી નહીં; પિતે બીજા પાસે પણ કરાવવી નહીં; એટલે,
કર વિગેરેને પાપકર્મમાં પ્રેરવાં નહ; તથા, “૧૮” પ્રકારનું પાપજીવ-હિંસા, જુઠું, ચેરી, કુચાલ, પ્રરિગ્રહ
*/