________________
(૨૫૪)
कुसला परिन्नमु दाहरंति, इइ कम्मं परिनाय, सब्वमो जेअणन्न दंसी, से अणन्ना रामे, जे अणण्णारामे, से अणन्नदंसि, जहा पुण्णस्स कथइ तहा तुच्छस्स कत्थई, जहा तुच्छस्स कत्था तहा पुण्णस्स कत्थई (પત્ર. ૧૦૧)
જે દુઃખ અથવા દુઃખનું કારણ અથવા, લેકના મમવથી બંધાતું કર્મ તીર્થંકરએ બતાવ્યું છે કે, આ સંસારમાં જીવેને આવાં આવાં દુખે છે, તે દુઃખને અથવા તેનાં કર્મને ધર્મ કથાની લબ્ધિ પ્રાપ્ત કરેલા જૈન તથા જૈનેતર મતના જાણું ગીતા ચ વિહાર કરનારા બે લે તેવું પાળનારા, નિદ્રા જીતેલા ઈ વશ રાખનારા દેશકાળ, વિગેરેનું સ્વરૂપ જાણનારા, ઉત્તમ ગુણવાળા સાધુઓ વિગેરે આવી પરિણા બતાવે છે કે, દુખનું મૂળ કારણ તથા તેનું શેકાવાનું કારણ આ પ્રમાણે છે. તે જાણીને જ્ઞ-પરિજ્ઞાવડે પ્રત્યાખ્યાન પરૂિ સાવડે પાપને ત્યાગે છે. વળી, ઉપર દુઃખ થવાને વિચાર વિગેરે મનુષ્ય તથા, બીજા નું કહ્યું તે દુઃખ જાણવાની તથા, દુઃખનું મૂળ પાપ ત્યાગવાની બે પ્રકારની પરિજ્ઞા ગીતાર્થ સાધુઓએ બતાવી તે પરિજ્ઞા કરીને તથા, પાપનાં મૂળ આશદ્વાર જાણીને છેડવાં તે કહે છે – " જ્ઞાનનું શત્રુપણું (ભણનારને વિન કરવું) વિગેરે કરવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. તેમ આ કર્મ