________________
અને છમસ્થ-ઘાતિકમથી બંધાયેલ મેક્ષાર્થિ, તથા, તેના ઉપાયને શોધનારા છે, અને કેવળી પાતે ઘાતિકર્મને ક્ષય થવાથી પિતે કર્મથી બંધાયેલ નથી, પણ અઘાતિ ચાર કર્મ જે ભવ ઊપગ્રહીક છે, તે તેને લેવાથી પિતે મુક્ત પણ નથી; અથવા, તેવા ગુણને છમજ કહીએ કહીએ છીએ. કે, “કુશળ” તે, જેણે જ્ઞાનદર્શનચારિત્ર મેળવેલું છે, તથા મિથ્યાત્વ, અને બાર કષાયોને ઉપશમ કરેલ હોવાથી તેને ઊદયમાં ન હોવાથી તે “બંધ ન કહેવાય. આ પ્રમાણે, ગુણવાન સાધુ કુશળ હોય; પછી, તે કેવળી હોય કે, છમસ્થ હોય; પણ, તેં સાધુના આચારને પાળતેં હવે જોઈએ. જેમ, સાધુ માટે કહ્યું તેમ, બીજા મોક્ષાભિલાષીએ પણ વર્તવું તે બતાવે છે. . से जंच आरभे जं नारभे, अणारद्धं च न आरभे, छणं छणं परिणाय लोगसन्नं च सव्यसो (ઉં. ૨૦૩)
જે સંયમ અનુષ્ઠાનને સંપુર્ણ કર્મક્ષય માટે આદરે તે મિથ્યાત્વ અવિરતિ વિગેરે સંસારનાં કારણને ન આરજે, એટલે, સાધુ પણું આરાધેઅને સંસારીપણું છોડે, એટલે, અઢારે પ્રકારનાં પાપ વિગેરે જે એકાંતથી દુર કરવાનાં છે, તેવાં પાપે છેને સંયમ અનુષ્ઠાન કરી ને મેક્ષ પામે, અને કેવળી, અથવા, ઉત્તમ સાધુઓએ જેને અનાચીણું કહ્યું,