________________
(૨૬૭)
તથા બાળ (મૂM) સંસાર પ્રેમી હોય તે સ્નેહ કરીને કામની ઈચ્છાથી દુઃખના આવર્તમાંજ વારંવાર વિરે છે. એવું હું કહું છું. (ટીકાના ક ૨૫૦૦ છે.) છ ઉદેશ સમાપ્ત થયો. સૂત્ર અનુગમ તથા સૂત્રા લાપક નિષ્પન્ન નિક્ષેપ સૂત્રને સ્પર્શ કરનારી નિતિ સહીત પૂરે થયે, નનું વર્ણન બીજે સ્થળે કહ્યું છે. અહીં સંક્ષેપમાં જ્ઞાન દિનાનું પ્રધાનપણું જાણવું. તેમાં પણ પિતે જ્ઞાનવાળો જ્ઞાનને એકાંત ખેંચે અને ક્રિયા ઉડાવે અથવા કિયાવાળ ક્રિયાને પકડી રાખે તે તે મિથ્યાત્વી છે. શિષ્યને એમ કહ્યું કે તમારે બંનેને અપેક્ષા પૂર્વક સમજીને બંનેને આરાધવ # શાંતિ. લેક વિજય નામનું બીજું અધ્યયન સમાપ્ત થયું.
આ સૂત્રને ત્રીજો ભાગ તૈચર થાય છે–
સમાપ્ત.
*
,