________________
(૨૫૬) લાષા થાય, તેવી વિદ્વાનની કહેલી કથાને સંવેદની કથા કહે છે. पत्र संसारभोमाङ्ग, स्थितिलक्षणवर्णनम् । वैराग्य कारणं भव्यैः सोक्ता निवेदनी कथा ॥४॥ " જે સંસાર ભગના અગોની સ્થિતિના લક્ષણોનું વર્ણન છે અને વૈરાગ્યનું કારણ છે તેવી કથાને ભાગ્ય પુરૂ કહે છે તે નિર્વેદની કથા જાણવી
કથા કેવી છે. તે કહે છે બીજું એટલે જૈન સિવાયનું જે તત્વ તેને માને તે અન્યદશી તથા ના અન્યદર્શી તે યથા યોગ્ય પદાર્થ જાણનાર સમ્યફ દષ્ટિ જિન વચન માનનારે ગીતાર્થ સાધુ છે તે મેલ સીવાય બીજા માર્ગમાં રમત નથી.
હેતુ અને હેતુવાળા-ભાવવડે સૂત્રને જોડવા કહે છે કે જે ભગવાનના ઉપદેશથી અન્ય સ્થાનમાં રમણતા ન કરનારે. તે અનન્ય દશ છે અને જે અનન્ય દશી છે તે બીજે રમે નહી કહ્યું છે કે – " शिवमस्तु कुशास्राणां वैशेषिकषष्टि तंत्र बौडा
येषां दुर्विहितत्वाद्भगवत्यनुरज्यते चेतः ॥१॥"
કુશાસ્ત્રો જે, “વૈશેષિક્ષણિતંત્ર” તથા, બૈદ્ધનાં રચેલાં