________________
(૨૫૮) અથવા ચક્રવર્તી વિગેરેને સંસારથી પાર ઊતારવાના હેતુને જેવા આદરથી કહે છે, તે જ પ્રમાણે ભીક્ષુકને પણ કહે છે. આ વાક્યથી સાધુમાં “નિરીહતા” (નિસ્પૃહતા) બતાવી,
પણ એ નિયમ નથી કે, બધાને એક સરખી રીતે કહેવું; પણ જેમ જેને બેધ લાગે તેમ તેને કહેવું; એટલે, બુદ્ધિમાનને સમજાવવું હોય તે, સૂક્ષમ વાત કહેવી, અને સામાન્ય બુદ્ધિગાળાને સાદી વાત કહેવી, તથા રાજાને કહેતાં તેના અભિપ્રાયને અનુસરીને કહેવું; એટલે, ઉપદેશને વિચારવું કે, આ રાજા અન્ય દર્શનના આગ્રહવાળા છે કે, મધ્યસ્થ બુધ્ધિવાળે છે કે સંશયવાળે છે કે, સંશયરહિત છે? તથા આગ્રહવાળ છતાં, કુથીથિઓએ કદાગ્રહવાળે બનાવ્યું છે કે, પિતે કદાગ્રહી છે? જે, એવે હેય, તે, તેને આ પ્રમાણે કહેતે ક્રોધ થાય. જેમકે – "दशसूना समश्चक्री, दशक्रिसमो ध्वजः दशध्व जासमो वेश्या, दशवेश्या समो नृपः ॥१॥" - દશસૂના ( ) સમાન ચકી છે, અને દશશિકી સમાન ધ્વજ છે. ( ) છે, અને દશધ્વજ સમાન વેશ્યા છે. અને દશ વેશ્યા જે એક રાજા છે. માટે (આટે આવું ન બોલવું.) તેની ભક્તિ ફક, વિગેરે દેવતા ઉપર હોય છે, તેનું ચરિત્ર કહેતાં તેને તેના પાપના