________________
(૨૬) મતને પેઢાલને પુત્ર સત્યકી ઊમાના દુદતને સાંભળવાથી કેવી થાય છે. (બીજા મતના ગુણે ન જોતાં ઈષરૂપકથાઓ જોડી કાઢેલ છે, તેવી કથા કહેતાં બીજા મતવાળાને
ધ થાય છે. માટે, બને ત્યાંસુધી ગુણપ્રાપ્તિની જ કથા કેવી;) અથવા ભીખારી કાણાકુંટ (હાથપગની એડવાળ) તેને ઉદેશીને ધર્મફળના ઊપદેશરૂપ-કથા કહેતાં તેને શોધ થાય, આ પ્રમાણે, વિધિ ન જાણનારે કથા કહે છે, તેને આધા (પીડા) થાય છે, તથા તેમાં પરલેકને પણ કંઈ લાભ નથી વિગેરે જાણવું. જોકે, સુમુક્ષુને ધમકેથાપરના હીત માટે કહેતાં પુન્ય છે, પણ જે, કહેનાર સભાને ન ઓળખે, અને દ્વેષનું વચન બેલે, તે, તેને શાસકારે પુન્ય બતાવ્યું નથી.
અથવા રાજાનું અપમાન થતાં ધર્મકથા કહેનાર સાધુને હણે એટલે, રાજા પશુધને યજ્ઞ કરે તથા, શ્રાદ્ધ, હેમ, વિગેરે કરે, તેમાં, ધર્મ માનતે હોય તે સમયે ધર્મકથા કહેનાર સાધુ રાજાના સાંભળતાં કહે કે –તેમાં ધર્મ નથી; , રાજા કોપી થઈને દુખ આપે.
અથવા, જે જે અવિધિએ કહે, તેમાં પણ સાધુને શ્રેય નથી. તે બતાવે છે " " સાક્ષર પંડિતની સભામાં પક્ષહેતુ છાત વિગેરે છોડીને પ્રાકૃત ભાષામાં કહેવું તે અનુચિત છે, તથા મૂખની સભામાં