Book Title: Acharanga Sutra Part 02
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 283
________________ (૨૬૧) તત્ત્વ સમજાવવા જવુ; તે પણ અનુચિત છે. એજ પ્રમાણે કઇપણ અનુચિત કાર્ય કરતા સાધુ જૈનધમની હીલનાજ કરે છે, અને તેને પાપનેજ બંધ છે, તેનુ કલ્યાણું થવાનુ નથી; માટે, તેવા વિધિ ન જાણનારા પુરૂષે માન ધારણ કરવું વધારે સારૂ છે. ( કે ખીજાને ક્રોધ ઉત્પન્ન કરી અશુભકર્મ પાતે ન બાંધે.) કંહ્યુ છે કે " सावज्जणवज्जाणं, वयणाणं जो न याणइ विसेसं । વિશેના वुत्तुंपि तस्स न खमं, किमंग पुण देसणं काउं ॥ १ ॥” જેને સાવદ્ય, અને નિધ વચનનુ. જાણપણુ નથી; તેને ઓલવાના પણ ઋધિકાર નથી. તા, તેને ઊપદેશ આપન વાને અધિકાર ક્યાંથી હોય ? આ પ્રમાણે છે. તેા, ધનકથા કેવીરીતે કરવી તે કહે છેઃ—જે, પેાતાની ઇંદ્રિયાને વશમાં રાખનારા છે, વિષય વિષના વેરી છે, સ`સારથી ઊદ્વેગ મનવાળા છે, અને વૈરાગ્યથી જેતુ હૃદય ખેંચાયલુ' છે, તેવા માણસ ધર્મને પૂછે; તેા, તે સમયે આચાય વિગેરે ધર્મ કથા કહેનારે વિચારવુ કે, આ પુરૂષ કેવા છે ? મિથ્યાન દૃષ્ટિ છે કે ભદ્રક છે ? અથવા, કેવા આશયથી પૂછે છે ? એના ઇષ્ટદેવ કર્યો છે? એણે કયા મત માન્યા છે ? વિગેરે વિચારીને ચેાગ્ય ઉત્તર સમય ઊચિત કહેવા તે ખતાવે છે. એના સાર આ છે કે ધમ કથાની વિધિ જાણનારે પોતે આત્મામાં પરિપુર્ણ હોય તે સાંભળનારને વિચાર કરે.

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290