________________
(૨૫૫) સંબંધી જાણીને પ્રત્યાખ્યાન પરિણા વડે પાપ છોડીને તેના આશ્રદ્વારમાં મન-વચન-કાયાથી-કરવા-કરાવવા તથા અનુ
દવા વડે પિતે ન વે, અથવા સર્વથા જાણને કહે છે. સવેથા “પરિજ્ઞાન તે કેવળીને ગણધરને અથવા ચૌદ પૂવે સાધુને છે.
અથવા સર્વથા કહે છેએટલે આક્ષેપણિ વિગેરે ચાર પ્રકારની ધર્મ કથા છે તે ટપણમાં નીચે મુજબ છે. स्थाप्यते हेतु दृष्टान्तैः स्वमतं यत्र पण्डितैः। स्याबाद ध्वनिसंयुक्तं सा कथाऽऽक्षेपणी मता ॥१॥
હતુ અને દષ્ટાંત વડે પંડિતે જેમાં સ્યાદવાદ વાદને અનુસરી જે વચન બેલે, તે વચન યુક્ત જે કથા તે આક્ષેપણ છે. मिथ्या दशां मतं यत्र, पूर्वा परविरोधकृत् ।। तन्निराक्रियते सद्भिः सा च विक्षेपणीमता ॥२॥
મિથ્યા દષ્ટિઓના મતને તેમને પૂર્વ અપર વિરોધ બતાવી ઉત્તમ પુરૂષે તેને નિષેધ કરે, તે કથા વિક્ષેપણ છે. ' यस्याः श्रवण मात्रेण, भवेन्मो क्षाभिलाषिता॥ भव्यानां सा च विद्वद्भिः प्रोक्ता संवेदनी कथा ॥२॥ - જેના સાંભળવા માત્રથી ભવ્ય પુરૂષને મોક્ષની અભિ