Book Title: Acharanga Sutra Part 02
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 275
________________ (૨૫૩) ટાળનાર ભગવાનની આજ્ઞા પાળનાર તે ‘ સુવસુ ’મુનિ છે, તે જ્ઞાનથી ભરેલા પ્રભુના કહેલા માર્ગને બતાવનારા કર્મને વિદ્યાવાથી વીર ખનેલે ઉત્તમ પુરૂષાએ પ્રશસેલે છે. ( જે આજ્ઞા પાળે; તે પ્રશંસા તથા સદ્ગતિને પામે; અને જે આજ્ઞા ન પાળે; તે અપમાન અને દુર્ગતિ પામે. ) વળી “ અચૈઇ ” ભગવાનની આજ્ઞાને અનુસરનારા વીરપુરૂષ અસયત લાકથી જે મમત્વ થાય તેને ત્યજે છે, તે લાક બે પ્રકારના છે. એટલે, માહ્ય, ધન, સોનુ, માતાપિતા વિગેરેમાં મમત્વ થાય છે, તે તથા હ્રદયમાં સદ્વેષ વિગેરે અથવા તેનાથી ખવાતાં આઠ પ્રકારનાં કમ, તે અત્યંતર લાક ( મમત્વ છે તેના સચીંગ ઉધે છે. અર્થાત્ મમત્વ ત્યાગે છે. જો, એમ છે તે, શુ કરવુ ? તે કહે છેઃ—જે આ લેકના મમત્વનુ ઊદ્યું ધન છે, તે સારી માગ એટલે, મેક્ષાભિલાષિઓના આચાર છે, તે કહે છેઃ અથવા ‘ પર” તે આત્મા છે, તેને મેક્ષમાં લઇ જાય છે, તે “ નાથ મ (માગધી સૂત્ર પ્રમાણે) છેતેના અર્થ આ છે, કે જે, લોકના સંયોગ ત્યજે; તેજ શ્રેષ્ઠ આત્માના મેક્ષનો ન્યાય છે. સ ઉપદેશથી મેાક્ષ મેળવનારા' કહેવાચ છે. એમ હા; પણ, તે ઊપદેશ કેવા છે તે કહે છેઃजं दुक्खं पवेइयं इह माणवाणं, तस्स दुक्खस्स

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290