________________
(૨૪૪)
પણ વિગેરેની અવસ્થામાં વ્યાધિથી પીડાયલા, અથવા દારિદ્ર તથા દુર્ભાગ્ય વિગેરેનાં લાખથી પ્રાપ્ત થયેલ તે પ્રક કરીને બાંધે છે. (એટલે પૂર્વે કર્મ બાંધે; અને પછીથી ભોગવે, તે આશ્રયી વયઃ શબ્દ લીધે છે.
તે સંસારમાં અથવા, ઉપર કહેલી અવસ્થામાં પ્રાણીએ. પીડાય છે તે બતાવે છે. જે તિ છે. એટલે, આ પિતાના કરેલા પ્રમાદના કારણે અશુભકર્મનાં ફળ ભોગવતાં ચારગતિવાળા આ સંસારમાં અથવા, એકે ક્રિયાદિ અવસ્થામાં પ્રાણીઓ દુખેથી પીડાય છે, એવું ગુરૂ શિષ્યને કહે છે કે તું જે.),
તેઓ સુખને માટે આરંભમાં રાચીને માહથી ધર્મને બદલે અધર્મ કરીને ગૃહસ્થો તથા સાધુ વેષધારી તથા પાખંડીઓ પીડાય છે. (જે બ્રહ્મચર્યને બદલે કુશીલ સેવે, તેને ઈદ્રિય સડતાં સંસારમાં જ નરકવાસ ભેગવ પડે. વૈદની ગુલામી કરવી પડે અને વધારે રેગ ન વધે તે માટે, બધી ઈઢિયે વશમાં રાખવી પડે એ કુમાર્ગે ચાલ્યાનું ફળ છે.)
જે, એવી રીતે પ્રાણીઓ પિતાનાં પાપોથી અહીં પીડાતાં દેખાય, તે શું કરવું ? તે કહે છે–આ સંસાર-ભ્રમણમાં પિતાનાં કૃત્યેનું ફળ ભોગવવામાં સમર્થ નું સ્વરૂપ જાણીને અથવા, ગૃહસ્થ વડે માર ખાતાં અથવા, પરસ્પર લઢતાં અથવા ગાદીની પીડાઓ ભેગવતાં તેમનાં કર્મનાં કળ ભોગવતાં જાણીને પંડિત સાધુએ નિશ્ચયથી તેને ત્યાગ
*
*
*
*
* *