Book Title: Acharanga Sutra Part 02
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 270
________________ (૨૪૮). વધારે વૈરાગ્યથી વીર બનીને આઠ પ્રકારના કર્મશત્રુને પ્રેરણા કરીને તે શક્તિમાન બનેલ વીર અસંયમમાં અથવા, વિષય-પરિગ્રહમાં રતિ ન કરે અને સંયમમાં જે અરતિ થાય અને વિષયમાં રતિ થાય તેથી, વિમન બનીને શબ્દાદિમાં રમણુતા ન કરે એટલે, રતિ અરતિ, એ બંનેને છોડવાથી ખેતી મનવાળે ન થાય; તેમ, રાગ પણ ન કરે તે બતાવે છે. જેણે રતિ, અને અરતિમાં મન ન લગાડ્યું તે વીર છે, અરે જે વીર છે, તે પાંચ ઇંદ્રિયના વિષયમાં આસકિત . ન કરે ત્યારે શું કરવું? તે કહે છે – - सद्दे फासे अहियासमाणे निलिंगद नंदि इह जीवियस्स । मुणी मोगं समायाय,धुणे कम्म सरी रगं ॥२॥ पंतं लूहं सेवंति वीरा संमत्त दंसिणो । एस ओहंतरे मुणी तिने मुत्ते घिरए वियाहिए, ત્તિના (ર. ૧૨) જેથી રતિ–અરતિને ત્યાગીને મનહર શબ્દ વિગેરેમાં સાધુ રાગ ન કરે, તેમ, ખરાબમાં શ્રેષ પણ ન કરે. તે સ્પર્શ વિગેરેમાં પણ સારી રીતે સહન કરે એટલે, મને શબ્દ સાંભળીને આનંદ ન માને તેમ, ખરાબ સાંભળીને ખેદ ન કરે તે પ્રમાણે શબ્દ, તથા સ્પર્શ લીધાથી બીજી ઈદ્રિયના વિષયમાં પણ જાણવું. કહ્યું છે કે –

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290