Book Title: Acharanga Sutra Part 02
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 271
________________ (૨૪) "सहेसु अ भद्दयपावरसु, सोयविसय मुवगए सु । तु?ण व स्टेण व समणण सया न होअव्वं ॥१॥ . સુંદર કે ખરાબ શબ્દ કાનમાં આવતાં સાધુએ ખુશ અથવા નાખુશ હમેશાં, ( કેઈપણ વખતે) ન થવું. એજ પ્રમાણે રૂપગધ વિગેરેમાં પણ જાણવું, તેથી, શબ્દ વિશેરેમાં પણ મધ્યસ્થતા રાખનારા શું કરે? તે કહે છે આ ગુરૂની ઊપાસના કરનાર શિષ્ય જે વિનય છે, તેને અથવા, મેક્ષાભિલાષી બીજાને પણ આ ઉપદેશ છે. કે, તું સારી રીતે જાણે છે. ઐશ્વર્ય, વિભવ વિગેરેથી મનની જે પ્રસન્નતા છે, તેને દુર કર. આ મનુષ્ય લેકમાં જે સંયમ વિનાનું છવિત છે, તેને ત્યજી દે અથવા વૈભવ વિગેરેથી કુદરતી જે આનંદ થાય છે, કે મને આ આવી ઉત્તમ સમૃદ્ધિ મી છે, મળે છે. અને મળશે. એ જે વિકલ્પ થાય છે, તે આનંદના વિકલ્પને પણ તું નિદ, વિચારકે આ પાપના કારણ રૂપ અસ્થિર સમૃદ્ધિનડે શું લાભ છે! કહ્યું છે કેविभव इति किं मनस्ते ? च्युतविभवः किं विषाद ગુવાર? करनिहितकन्दुकसमाः पातोपाता मनुष्याणाम् ॥१॥ અમારે વૈભવ છે, એ તને મદ શું કામ થાય છે! અને વૈભવ જતાં ખેદ કેમ કરે છે? તું જાણતા નથી કે માણસને મળેલી રિદ્ધિ હાથમાં રમવાના દડા માફક પડે છે,

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290