________________
(૨૪૫)
કરે; એટલે, સર્વથા અથવા, નિશ્ચયથી પ્રાણીઓને જુદા જુદા ની અવસ્થા જેમાં થાય; તે “નિકરણ” અથવા
નિકાર” છે, અને તેજ અશુભકર્મ શરીર મનનું દુઃખ ઉત્પાદક છે, તે કર્મને સાધુ ન કરે, એટલે જેથી પ્રાણી
ને પીડા થાય, તેવું કૃત્ય સાધુ ન કરે (સાધુને કઈ પણ જાતને પાયારજ ન કરે) તેથી શું થાય તે કહે છે. - આ જે સાવધ વેપારીની નિવૃત્તિરૂપ-પરિણા છે, તેજ તત્તવથી પ્રકર્ષથી “પરિજ્ઞાન કહેવાય છે, પણ શિલુષ (ઠગની) માફક મેક્ષ ફળ રહિત જ્ઞાન નથી.
આ પ્રમાણે પરિજ્ઞા, તથા પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે પ્રાણને નિકાર ( હિંસા) છેડવાવડે સાધુને મેક્ષ મળે છે, એટલે કર્મો શાન્ત પામે છે, સંપૂર્ણ જોડલાં રાગ દ્વેષ વિગેરેનાં છે, તે બધાં સંસાર ઝાડનાં બીજ રૂપ કર્મ છે, તેને ક્ષય થાય છે, તે જીવ હિંસાની ક્રિયા દૂર કરનારને અય છે.
અને આ કર્મ ક્ષયમાં વિક રૂપ જીવ હિંસાનું મૂળ આત્મામાં વિષય વાસનાનું મમત્વ છે, તે દુર કરવા
जे ममाझ्यमई जहाइ से चयह ममाइयं, से हु दिट्ठपहे मुणी जस्स नस्थि ममाइयं, तं परिन्नाथ मेहावी विहत्ता लोग वंता लोगसन्नं से महमं परि