________________
(૨૪) - ગુણ દેશને ન જાણનારે જે જે ચેષ્ટાઓ કરે છે, તેનાથી પિતે ખજ પામે છે. અથવા તે મૂઢ હિત મેળવવા,
અહિત છેડવાના વિવેકથી શુન્ય ઉલટે ચાલે છે, એટલે હિતને અહિત માને છે. તથા અહિતને હિત માને છે, તથા કાર્યને અકાય, પથ્યને અપથ્ય વિગેરેમાં પણ સમજવું એટલે એમ બતાવ્યું કે, મોહ તે અજ્ઞાન છે, અથવા મેહનીયને ભેદ છે, તે બંને પ્રકારના માહથી મૂઢ બનેલ અલ્પ સુખના માટે તે તે આરંભ કરે છે કે, જેના વડે શરીરના અને મનના દુખના વ્યસનને પામીને અનંત કાળના સંસાર ભ્રમણની પાત્રતાને પામે છે. વલી મૂઢની બીજી અનર્થની પરંપરા બતાવે છે, એટલે પિતાના આત્મા વડે મધ વિગેરેના પ્રમાદથી એટલે ઇન્દ્રિયને રસ લે, કષા કરવા, વિકથા કરવી, અથવા ઘણી નિદ્રા કરવાથી જુદું જુદું વૃત ( પાપના ચાળા) કરે છે. અથવા વય એટલે પિતાનાં કર્મ વડે જેમાં જીવે ભ્રમણ કરે છે તે વય સંસાર જાણ, એટલે એક એક કાયમાં ઘણે કાળ રહેવાથી તેને અનકાળ દુખમાં વીતે છે.
અથવા કારણમાં કાર્યને ઉપચાર કરીએ તે, પિતાના જુદી જુદી રીતે કરેલા પ્રમાદથી બંધાયેલાં કર્મવેડ વય એટલે, કોઈ પણ અવસ્થા ભેગ; તે એકતિષ વિગેરેમાં જલલ, અબુંદ વિગેરેથી લઈને, એક દિવસના જન્મેલા બાળક