________________
(૨૪) માટીને સ્પર્શ થાય તેથી બીજી પૃથ્વીકાયનો આરંભ થયો અને પાણીમાં રહેલી વનસ્પતિને આરંભ થયે, તે હાલતાં વાય સમારંભ થાય, ત્યાં રહેલી અગ્ની પ્રદીપ્ત થાય. એ પ્રમાણે અગ્નિ બળતાં ત્રસ જીવેને આરંભ થાય. ( માટે સાધુએ દરેક જગ્યાએ વિચારીને પગ મૂકવે ) અથવા પ્રાણાતિપાત આશ્રદ્વારમાં વર્તવાથી, અથવા એક જીવન અતિપાત ( હિંસા ) અથવા એક કાયાના આરંભથી બીજી જીવેને પણ ઘાતક સમજ, તથા પ્રતિજ્ઞા લેપવાથી તે બીજું પાપ બાંધે છે. કારણ કે જીવ હિંસાની આજ્ઞા
નેશ્વરે આપી નથી, તથા પ્રાણીઓના પ્રાણ લેવાની આજ્ઞા પ્રાણીઓ આપતા નથી. માટે ચારીને દેષ છે, તથા સાવઇના ગ્રહણ કરવાથી પરિગ્રહવાળો પણ છે, અને પસ્નેિહમાં મૈથુન તથા રાત્રી ભોજન પણ આવે, કારણ કે ગ્રહ કાર્ય વિના શ્રી ભગવાય નહીં. એથી એકના આરંભમાં બધી કાયાને આરંભ છે, અથવા ચાર આશ્રદ્વારને રેયા વિના ચાર મહાવ્રતમાં તથા તથા છઠ્ઠા રાત્રી ભોજન વિરમણવ્રત કેવી રીતે થાય? એથી બધાને આરંભ લાગે અથવા એક પાપ આરંભ કરે, તે અકર્તવ્યમાં પ્રવર્તવાથી છએ કાયના આરંભને દેષિત છે, અથવા જે એક પણ પાપ કરે તે આઠ પ્રકારના કર્મને ગ્રહણ કરી વારંવાર તેમાં પ્રવર્તે છે.
પ્રશ્ન—શા માટે તે પાપ કરે છે?